Advertisement - Remove

reduce - Example Sentences

રડૂસ / રિડૂસ / રિડૂસ / રીડૂસ
Shri Gowda further said that there is a need to reduce our dependency on Active Pharmaceutical Ingredient (API) imports by making India self-sufficient in API manufacturing.
શ્રી ગૌડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં જ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઘટકો (API)ની આયાતની પરાધીનતા ઘટાડવાની જરૂર છે અને તેનું ઉત્પાદન કરીને ભારતને આત્મનિર્ભર કરી શકાય તેમ છે.
Impacts: Under the sub-scheme for Promotion of Medical Device Parks, Common Infrastructure Facilities would be created in 4 Medical Device Parks, which is expected to reduce manufacturing cost of medical devices in the country.
અસરઃ ચિકિત્સા ઉપકરણ પાર્કોને પ્રોત્સાહન આપવાની પેટાયોજના અંતર્ગત ચાર ચિકિત્સા ઉપકરણ પાર્કોમાં સહિયારી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એનાથી દેશમાં ચિકિત્સા ઉપકરણોનાં ઉત્પાદનનાં ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
He added that along with the Central and State Governments, individuals from civil societies and institutions are constantly striving to reduce the problems of the poor during this period of crisis.
તેમણે ઉમેર્યું કે, કટોકટીના આ સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે સાથે, જાહેર સમાજ અને સંસ્થાઓના સભ્યો પણ સતત ગરીબ લોકોની સમસ્યાઓને ઘટાડવા માટે પ્રયત્નશીલ છે.
Impact: Promotion of Bulk Drug Parks: The scheme is expected to reduce manufacturing cost of bulk drugs in the country and dependency on other countries for bulk drugs.
અસર: બલ્ક ડ્રગ પાર્કને પ્રોત્સાહનઃ આ યોજનાથી દેશમાં બલ્ક દવાઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની અને બલ્ક દવાઓ માટે અન્ય દેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની અપેક્ષા છે.
It is expected to reduce manufacturing cost and dependency on other countries of Bulk Drug in the country.
એનાથી દેશમાં બલ્ક દવાના ઉત્પાદનનો ખર્ચ અને અન્ય દેશો પરની નિર્ભરતામાં ઘટાડો થશે એવી અપેક્ષા છે.
Advertisement - Remove
While this is expected to reduce host cell infection, viruses will still remain active, therefore, raising the need to inactivate them.
આ પ્રક્રિયાને કારણે યજમાન કોષિકાઓની અંદર ચેપ ઘટશે , વાયરસ હજુ પણ સક્રિય રહેતા હોવાથી તેમને નિષ્ક્રિય બનાવવાની જરૂર રહેશે.
Foot-operated stations not only reduce the chance of transmission by eliminating direct contact with potentially high infection areas, but also reduce the amount of water used by people during hand-washing.
ફૂટ-ઓપરેટેડ સ્ટેશનોથી વધારે ઇન્ફેક્શનની સંભવિતતા ધરાવતા વિસ્તારોમાં સીધા સંપર્કની શક્યતા દૂર થવાની સાથે પ્રસાર થવાની સંભવિતતા ઘટશે તેમજ હાથ ધોવા માટે લોકો દ્વારા ઉપયોગ થતા પાણીના વપરાશમાં પણ ઘટાડો થશે.
Regulators are taking steps to reduce market volatility.
બજારમાં ચડાવઉતાર ઘટાડવા માટે નિયામકો દ્વારા પગલાં લેવામાં આવે છે.
In response to the question of how to reduce the loss of students' education in the lock-down, he said that the education of students is continuing through the various online platforms of the ministry.
લોકડાઉનમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં થતું નુકસાન કઈ રીતે ઓછુ ં કરી શકાય તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે મંત્રાલયના જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે.
He advised the staff to use proper protective gears while going for field operations to reduce the risk of infection.
તેમણે સ્ટાફને ફિલ્ડમાં કામ કરતી વખતે યોગ્ય સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે જેથી તેમને ચેપ લાગવાનું જોખમ ઘટાડી શકાય.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading