Advertisement - Remove

reduce - Example Sentences

રડૂસ / રિડૂસ / રિડૂસ / રીડૂસ
It has been recommended to reduce the subsidy on chemical fertilizer and increase the subsidy on compost to encourage its use.
એક ભલામણ એ પણ કરવામાં આવી છે કે રાસાયણિક ખાતર પર સબસિડી ઓછી કરવામાં આવે અને કમ્પોસ્ટ ખાતરને પ્રોત્સાહિત કરવા માટે તેના પર સબસિડી વધારવામાં આવે.
It will considerably reduce the traffic congestion and will bring in fast, comfortable, safe, pollution-free and affordable mass transportation system in the city, which in turn will contribute to further development and prosperity of the area.
તેનાથી ટ્રાફિકની ગીચતામાં નોંધપાત્ર ઘટાડો થશે તથા શહેરમાં ઝડપી, અનુકૂળ, સલામત, પ્રદૂષણમુક્ત અને વાજબી સામૂહિક પરિવહન સ્થાપિત થશે, જે વધુ વિકાસમાં પ્રદાન કરશે અને વિસ્તારની સમૃદ્ધિ લાવશે.
I am happy that the State government is working to reduce the problems faced by the girls in Hill and Tribal areas for their education.
મને એ વાતનો આનંદ છે કે પહાડી અને આદિવાસી વિસ્તારોમાં દિકરીઓને અભ્યાસ માટે જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે ઘટાડવા માટે રાજ્ય સરકારોએ સારા પ્રયાસ આદર્યા છે.
In order to check the inflationary tendencies in sugar and to reduce hoarding by wholesalers and retailers, Government felt an immediate need to bring sugar within the purview of stock limits.
ખાંડના ભાવમાં ફુગાવાના વલણ પર દેખરેખ રાખવા માટે તેમજ જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી ઘટાડવા માટે ખાંડને માલ રાખવાની મર્યાદા હેઠળ લાવવાની તાત્કાલિક જરૂર વર્તાઈ છે.
This will reduce the interest cost on the debt taken over by the States to around 8-9%, from as high as 14-15%; thus improving overall efficiency.
આ રાજ્યો દ્વારા લેવામાં આવેલા કર્જા પર વ્યાજનો બોજાને 14-15 ટકા સુધી ઉચ્ચતમ સ્તરે ઘટાડીને 8-9 ટકા સુધી લઇ આવશે અને આ પ્રકારથી સમગ્ર કુશળતામાં વધારો થઇ શકશે.
Advertisement - Remove
Many experts have commented on the need to reduce subsidies.
ઘણા બધા નિષ્ણાતોએ સબસીડી ઘટાડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.
And, I will also call for a change in lifestyles, so that we reduce the burden on our planet.
હું જીવન શૈલીમાં પણ પરિવર્તનનો આગ્રહ કરીશ જેથી ધરતી પર બોજ ઓછો થાય.
Shri Jaitley added that to smoothen dispute resolution processes and to reduce litigation, these amendments are being made to provide for pre-notice consultation, definite timelines for adjudication and deemed closure of cases if those timelines are not adhered to.
શ્રી જેટલીએ કહ્યું કે, પરસ્પર વિવાદ સમાધાન પ્રક્રિયાને સરળ બનાવવા તથા વિવાદોની સંખ્યામાં ઘટાડો લાવવા આ સંશોધનોમાં નોટિસ આપતા પહેલા પરસ્પર વાતચીત, નિર્ણય માટે નિશ્ચિત સમયગાળા અને નક્કી સમય મુજબ કાર્ય નહીં કરવા પર વિવાદને સમાપ્ત સમજવામાં આવશે, એવી જોગવાઈનો સમાવેશ કરાયો છે.
Its not just that now electricity is available but an effort is also made to reduce the peoples electricity bills through a campaign.
માત્ર વીજળી જ નથી મળી પરંતુ એક અભિયાન ચલાવીને લોકોના વીજળીના બીલનો ખર્ચ ઓછો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
Details: The objective of raising four additional battalions is to reduce the response time keeping in view the vast geographic area of the country.
વિગત: વધુ ચાર બટાલિયનની રચના પાછળનો ઉદ્દેશ દેશનાં વિશાળ ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કટોકટીનું નિવારણ કરવાની કામગીરીનો સમય ઘટાડવાનો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading