Advertisement - Remove

reduce - Example Sentences

Popularity:
Difficulty:
રડૂસ / રિડૂસ / રિડૂસ / રીડૂસ
This Key change would substantially reduce the number of minimum wages in the country.
આ મહત્વપૂર્ણ પરિવર્તનથી દેશમાં લઘુતમ વેતન લેનારા લોકોની સંખ્યામાં પૂરતા પ્રમાણમાં ઘટાડો આવશે.
He welcomed the announcement made by Prime Minister Oli to reduce the price of petroleum products by Rs. 2 per litre in Nepal.
તેમણે પ્રધાનમંત્રી એ જાહેરાતનું સ્વાગત કર્યું હતું, જેમાં નેપાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોમાં બે રૂપિયાનો ઘટાડો કરવાની વાત કરવામાં આવી છે.
Widespread use and unchecked proliferation of e-cigarettes and the like devices would seriously undermine and derail Government's efforts to reduce the prevalence of tobacco use.
ઇ-સિગારેટ અને તેના જેવા ઉપકરણોનો તપાસ કર્યા વગરનો બહોળા પ્રમાણમાં ફેલાવો તમાકુના વ્યાપક ઉપયોગને ઘટાડવાના સરકારના પ્રયત્નોને ગંભીરપણે અસક્ષમ અને નિરર્થક બનાવે છે.
If India wants to survive in competition, then it becomes necessary to reduce transportation costs.
ભારતે જો સ્પર્ધામાં ટકી રહેવું હોય તો પરિવહન ખર્ચ ઓછો કરવો આવશ્યક બની જાય છે.
He highlighted the need for development policies to be inclusive and sustainable to reduce inequality and contribute to empowerment and improvement of the quality of peoples lives.
તેમણે લોકોનાં જીવનની ગુણવત્તા વધારવા અને લોકોને સક્ષમ બનાવવા પ્રદાન કરવા અને અસમાનતા ઘટાડવા સમાવેશક અને ટકાઉ વિકાસલક્ષી નીતિઓની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
Advertisement - Remove
This will not only reduce States subsidy burden but also benefit farmers who will sell surplus power to government.
આ કારણે રાજ્યોની સબસીડીના બોજામાં ઘટાડો તો થશે જ, પણ સાથે-સાથે જે ખેડૂતો સરકારને વધારાની વિજળી વેચશે તેમને લાભ પણ થશે.
Shri Naidu also said that it was paramount that we carry out judicial reforms to reduce the delays in justice delivery.
શ્રી નાયડુએ એમ પણ જણાવ્યું હતું કે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આપણે ન્યાય પ્રદાન કરવામાં થતો વિલંબ ઘટાડવા ન્યાયિક સુધારાઓ હાથ ધરવા જોઈએ.
He called for augmenting judiciarys infrastructure and human resources to reduce pendency in courts, along with police reforms to create a robust justice system.
તેમણે ન્યાયિક વ્યવસ્થાને મજબૂત કરવા પોલીસ સુધારાની સાથે અદાલતોમાં લાંબા સમયથી વિચારણાને આધિન કેસોની સંખ્યા ઘટાડવા ન્યાયિક વ્યવસ્થાનું માળખું અને માનવ સંસાધનો વધારવા માટે અપીલ કરી હતી.
Friends, We are continuing our efforts to ensure the Ease of doing Science, and effectively using Information Technology to reduce red tape.
મિત્રો, ‘વિજ્ઞાન માટેની સરળતા’ની ખાતરી આપવા અને રેડ ટેપને ઘટાડવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવાના અમારા પ્રયત્નોને અમે ચાલુ રાખ્યા છે.
We are trying to reduce crude oil imports by at least 10 per cent by the year 2022.
અમારો પ્રયાસ છે કે વર્ષ 2020 સુધી આપણે કાચા તેલની આયાતને ઓછામાં ઓછી 10 ટકા જેટલી ઓછી કરી શકીએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading