Advertisement - Remove

reduce - Example Sentences

રડૂસ / રિડૂસ / રિડૂસ / રીડૂસ
Single use plastics have been a challenge for environment protection and we in India have been on a mission mode to reduce its usage, the Prime Minister said.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણના સંરક્ષણ માટે મોટો પડકાર છે અને ભારતે આવા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે મિશન શરૂ કર્યું છે.
It will also help to reduce human elephant conflicts in many parts of its migratory routes.
એનાથી સ્થળાંતરણનાં રુટના ઘણા ભાગમાં મનુષ્ય અને હાથીનાં ઘર્ષણમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે.
These tools will help you to reduce difficulties in your life. And I believe that these tools are just a support to your high spirits.
આ સાધનો તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર કરવામાં થોડી મદદ કરશે અને હું માનું છું કે આ સાધનો તમારા બુલંદ ઉત્સાહના સહયોગી માત્ર છે.
To reduce crowding all Group B and C Central govt. employees will be asked to attend offices on alternate week and staggered timings for all employees.
ભીડભાડને ઘટાડવા માટે કેન્દ્ર સરકારના તમામ ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓને એકાંતરા સપ્તાહે ઓફિસમાં થોડા-થોડા સમય માટે હાજરી આપવા માટે કહેવાશે.
Covering our mouth and nose when we cough or sneeze will help reduce the infection.
ઉધરસ કે છીંક આવતા આપણા મુખ અને નાકને ઢાંકવા ચેપને ઘટાડવામાં મદદ મળી શકે છે.
Advertisement - Remove
Many health experts are also suggesting use of face mask in public spaces could reduce the spread of infection.
સંખ્યાબંધ સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ સાર્વજનિક જગ્યાએ જતી વખતે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપે છે જેથી ચેપનો ફેલાવો થવાની શક્યતા ઘટાડી શકાય.
FPO trading module Benefits This will not only decongest the mandis but also reduce the hassle of FPOs to deal with mandis.
એફપીઓ ટ્રેડીંગ મોડ્યુલ ફાયદા એ. આ સુવિધાથી મંડીઓમાં ભીડ તો ઘટશે જ, પણ સાથે સાથે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને મંડીઓ સાથે કામ કરવાની તકલીફો ઘટશે.
This sanitizer formulation developed by Green Pyramid Biotech, whose Active Pharmaceutical Ingredient (API) is a biosurfactant that provides long-lasting protection against bacteria and viruses, can be an alternative to significantly reduce the risk of infection.
ગ્રીન પિરામિડ બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલા સેનિટાઇઝર દ્રાવણમાં સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (API) તરીકે બાયો-સર્ફેક્ટન્ટનો ઉપયોગ કરવામં આવ્યો છે જેથી લાંબા સમય સુધી તેની એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર જળવાઇ રહે છે. આથી, આ એવો વિકલ્પ છે જે ચેપનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકે છે.
A further extension of this work is in the generation of hydrogen (H2) fuel from water, which can reduce the use of greenhouse gas-emitting fossil fuels.
આ કાર્યને વધારીને પાણીમાંથી હાઇડ્રોજન (H2) ઇંધણ પેદા કરવામાં આવ્યું છે, જે ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરતાં અશ્મિભૂત ઇંધણોના ઉપયોગમાં ઘટાડો કરી શકે છે.
Regarding revival of MSME sector, Minister mentioned that industry should lay special focus towards export enhancement and necessary practices be adopted to reduce Power cost, Logistics cost and Production cost to become competitive in the global market.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને બેઠું કરવાના સંબંધમાં ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદ્યોગે નિકાસ વધારવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનવા વીજળીનો ખર્ચ, લોજિસ્ટિક્સ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા જરૂરી પદ્ધતિઓ અપનાવવી પડશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading