The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Background: Article 106 of the Constitution provides that the Members of either House of Parliament shall be entitled to receive such salaries and allowances as may from time to time be determined by Parliament by law.
પૃષ્ઠભૂમિ: બંધારણની કલમ 106માં જોગવાઈ છે કે સંસદનાં દરેક ગૃહના ં સભ્ય આ પ્રકારનાં વેતન અને ભથ્થું મેળવવાનાં હકદારથશે, જેને સંસદ સમયે-સમયે કાયદા દ્વારા નક્કી કરશે.
Prime Minister said that Pradhan Mantri Sahaj Bijli Har Ghar Yojana has been started with the objective of electrifying each and every house in the country. More than 86 lakh household has been electrified through theYojana so far.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના દેશનાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનાં ઉદ્દેશ સાથે શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં આ યોજનાનાં માધ્યમ થકી 86 લાખથી વધારે કુટુંબોનું વિદ્યુતીકરણ થઈ ગયું છે.
Prime Minister's Office Highlights from PM's address to the Parliament on No Confidence Motion I urge all parties to reject the motion that has been moved in the House Today the nation has seen the negativity expressed by some members.
પ્રધાનમંત્રીનું કાર્યાલય સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનાં સંબોધનનાં મુખ્ય અંશો હું તમામ પક્ષોને ગૃહમાં રજૂ થયેલા પ્રસ્તાવને નકારી કાઢવા વિનંતી કરું છું. આજે દેશે કેટલાંક સાંસદોએ વ્યક્ત કરેલો નકારાત્મક અભિગમ જોયો છે.
The open house sessions will be followed up by a session on Vibrant Gujarat.
ઓપન હાઉસ તરીકેની બેઠકો પછી વાયબ્રન્ટ ગુજરાત અંગેની બેઠક યોજાશે.
The open house sessions were followed up by a session on Vibrant Gujarat.
ઓપન હાઉસ સત્રો પછી વાઇબ્રન્ટ ગુજરાત પર એક સત્ર યોજાયું હતું.
2,40,000 o Benefit of rollover of capital gains increased from investment in one residential house to two residential houses for capital gains up to Rs.
2,40,000 કરાઈ છે. આવાસ તરીકે ઉપયોગમાં લેવાતા ઘરમાં કેપિટલ ગેઈન રોલઓવર કરવાનો લાભ બે મકાનો માટે રૂ.
For the first time, such a scheme was made for the middle class. If a man from a middle-class family wanted to build his house as the children had grown up there was no arrangement for them.
પહેલીવાર, આપણા દેશમાં આ યોજના અમારી સરકાર બન્યા પહેલા નહોતી, જો મધ્યમ વર્ગના પરિવારનો વ્યક્તિ પોતાનું ઘર બનાવવા માંગે છે, બાળકો મોટા થયા છે, નવું ઘર લેવા માંગે છે; કોઈ વ્યવસ્થા નહોતી.
And I believe that keeping animosity at bay, we will try to uphold the dignity of the House by working for the public welfare in an unbiased way in the next five years.
મને વિશ્વાસ છે કે, આપણે પક્ષ અને વિપક્ષમાં વહેંચાવાને બદલે નિષ્પક્ષ ભાવથી જનકલ્યાણને પ્રાથમિકતા આપીને આગામી પાંચ વર્ષ માટે આ ગૃહની ગરિમાને વધારવાનો પ્રયાસ કરીશું.
Shri Shah assured the House that if the Union Territory model works well, our government would also consider giving JK the status of state again.
શ્રી અમિત શાહે ગૃહમાં આશ્વાસન આપ્યું હતું કે, ઉચિત સમયે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
Shri Amitbhai Shah also directed the district officials that no house should remain without electricity connection in the district.
શ્રી અમિતભાઈ શાહે સૂચન કર્યું હતું કે એક વિશેષ સર્વે કરાવી જિલ્લાનું કોઈપણ ઘર વીજળીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…