The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I urge all parties to reject the motion that has been moved in the House
હું તમામ પક્ષોને ગૃહમાં રજૂ થયેલા પ્રસ્તાવને નકારી કાઢવા વિનંતી કરું છું.
I carry their greetings and warm wishes of friendship with me to this House and for all the people of Uganda.
હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું.
To you, Members of Parliament, for braving violence to take your seat in this House in trust of your people.
અભિનંદન છે તમને, સંસદના સભ્યોને, તમારા લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા હિંસા સામે નીડર બનીને આ ગૃહમાં પોતાની બેઠક પર બેસવા બદલ.
The Bill was transmitted to the Rajya Sabha but it could not be considered and passed in the Upper House in the Winter Session or in the Budget Session.
ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યો હતો, પણ શિયાળુ સત્ર કે બજેટ સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં તેનાં પર વિચાર ન થઈ શક્યો એટલે એ પસાર પણ ન થયો.
There are several members in the House who make debates lively and place some wonderful thoughts and ideas but as most of it is constructive, it doesn't match with the TRPs.
મારી તમને બધાને એવી વિનંતી પણ છે કે, ગૃહમાં ઘણાં સભ્યો બહુ ઉત્તમ વિચાર ધરાવે છે, ચર્ચાને જીવંત બનાવે છે, પણ એ વધારે રચનાત્મક હોવાથી એનો ટીઆરપી સાથે મેળ બેસતો નથી.
Prime Minister's Office PMs remarks during Special Discussion marking the 250th session of Rajya Sabha Prime Minister Shri Narendra Modi today spoke at a special discussion in the Upper House of Parliament marking the 250th session of Rajya Sabha.
A lot of effort was made in this House to motivate the people sitting in governance to go in the right direction.
શાસનમાં બેઠેલા લોકોને સાચી દિશામાં જવા માટે પ્રેરણા આપવાનું કઠણ કામ પણ આ ગૃહમાં થયું છે.
Prime Minister's Office Highlights from PM's address to the Parliament on No Confidence Motion I urge all parties to reject the motion that has been moved in the House Today the nation has seen the negativity expressed by some members.
પ્રધાનમંત્રીનું કાર્યાલય સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનાં સંબોધનનાં મુખ્ય અંશો હું તમામ પક્ષોને ગૃહમાં રજૂ થયેલા પ્રસ્તાવને નકારી કાઢવા વિનંતી કરું છું. આજે દેશે કેટલાંક સાંસદોએ વ્યક્ત કરેલો નકારાત્મક અભિગમ જોયો છે.
Shri Shah assured the House that if the Union Territory model works well, our government would also consider giving JK the status of state again.
શ્રી અમિત શાહે ગૃહમાં આશ્વાસન આપ્યું હતું કે, ઉચિત સમયે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…