Advertisement - Remove

house - Example Sentences

હાઉસ / હૈઉસ / હાઉસ / હાઉજ઼
Neither do you light a lamp and put it under a measuring basket but on a stand and it shines to all who are in the house
અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે
Immediately when they had come out of the synagogue they came into the house of Simon and Andrew with James and John
ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા
Jesus said to them A prophet is not without honor except in his own country and among his own relatives and in his own house
ઈસુએ લોકોને કહ્યું બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તેના પોતાના ગામમાં તેના પોતાના લોકો સાથે અને પોતાના ઘરમાં પ્રબોધકને સન્માન મળતું નથી
In the house his disciples asked him again about the same matter
પાછળથી તે શિષ્યો અને ઈસુ ઘરમાં હતા તે શિષ્યોએ ફરીથી ઈસુને છૂટાછેડાના પ્રશ્ર વિષે પૂછયું
While he was at Bethany in the house of Simon the leper as he sat at the table a woman came having an alabaster jar of ointment of pure nard--very costly She broke the jar and poured it over his head
ઈસુ બેથનિયામાં હતો તે સિમોન કોઢિયાના ઘરમાં ખાતો હતો જ્યારે ઈસુ ત્યાં હતો ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું
Advertisement - Remove
Then the Jews who were with her in the house and were consoling her when they saw Mary that she rose up quickly and went out followed her saying She is going to the tomb to weep there
યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા તેઓ તેને દિલાસો આપતા હતા તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે તેથી તેઓ તેને અનુસર્યા
a devout man and one who feared God with all his house who gave gifts for the needy generously to the people and always prayed to God
કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો
Cornelius said Four days ago I was fasting until this hour and at the ninth hour I prayed in my house and behold a man stood before me in bright clothing
કર્નેલિયસે કહ્યું ચાર દિવસ પહેલા હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા અચાનક મારી સામે એક માણસ દૂત ઊભો હતો તેણે ચળકતો પોશાક પહેરેલો હતો
Behold immediately three men stood before the house where I was having been sent from Caesarea to me
પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા
He told us how he had seen the angel standing in his house and saying to him Send to Joppa and get Simon whose surname is Peter
કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું જેને તેના ઘરમાં ઊભેલો જોયો દૂતે કર્નેલિયસને કહ્યું સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading