Advertisement - Remove

house - Example Sentences

Popularity:
Difficulty:
હાઉસ / હૈઉસ / હાઉસ / હાઉજ઼
And he said Go into the city to such a man and say unto him The Master saith My time is at hand I will keep the passover at thy house with my disciples
ઈસુએ કહ્યું શહેરમાં જાવ હું જે માણસને જાણું છું એવા માણસ પાસે જાવ ઉપદેશક કહે છે તે તેને કહો પસંદ કરાયેલો નિયત સમય નજીક છે હું તારા ઘેર મારા શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન કરીશ
And forthwith when they were come out of the synagogue they entered into the house of Simon and Andrew with James and John
ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા
And again he entered into Capernaum after some days and it was noised that he was in the house
થોડા દિવસો પછી ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો
I say unto thee Arise and take up thy bed and go thy way into thine house
હું તને કહું છું ઊભો થા તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા
How he went into the house of God in the days of Abiathar the high priest and did eat the shewbread which is not lawful to eat but for the priests and gave also to them which were with him
તે સમય દરમ્યાન મુખ્ય યાજક અબ્યાથાર હતો દાઉદ દેવના ઘરમાં ગયો અને દેવને અર્પણ કરેલી રોટલી ખાધી અને મૂસાનો નિયમ કહ છે ફક્ત યાજકો જ તે રોટલી ખાઇ શકે દાઉદે તેની સાથેના પેલા લોકોને પણ રોટલીનો થોડો ભાગ આપ્યો
Advertisement - Remove
And he cometh to the house of the ruler of the synagogue and seeth the tumult and them that wept and wailed greatly
ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા ત્યાં ઘણી મુંઝવણ હતી
But Jesus said unto them A prophet is not without honour but in his own country and among his own kin and in his own house
ઈસુએ લોકોને કહ્યું બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તેના પોતાના ગામમાં તેના પોતાના લોકો સાથે અને પોતાના ઘરમાં પ્રબોધકને સન્માન મળતું નથી
And from thence he arose and went into the borders of Tyre and Sidon and entered into an house and would have no man know it but he could not be hid
ઈસુ તે જગ્યા છોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં ગયો ઈસુ ત્યાં એક ઘરમાં ગયો તે ત્યાં હતો એમ તે પ્રદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છતો નહોતો પણ ઈસુ ગુપ્ત રહી શક્યો નહિ
And he came to Capernaum and being in the house he asked them What was it that ye disputed among yourselves by the way
ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા તેઓ એક ઘરમાં ગયા પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું મેં આજે રસ્તા પર તમને દલીલો કરતાં સાંભળ્યા તમે શાના વિષે દલીલો કરતા હતા
And in the house his disciples asked him again of the same matter
પાછળથી તે શિષ્યો અને ઈસુ ઘરમાં હતા તે શિષ્યોએ ફરીથી ઈસુને છૂટાછેડાના પ્રશ્ર વિષે પૂછયું
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading