The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He expressed hope that the opposition will play an active role and participate in House proceedings.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ગૃહની કાર્યવાહીમાં વિપક્ષ સક્રિય ભૂમિકા ભજવશે અને સહભાગી થશે.
There are several members in the House who make debates lively and place some wonderful thoughts and ideas but as most of it is constructive, it doesn't match with the TRPs.
મારી તમને બધાને એવી વિનંતી પણ છે કે, ગૃહમાં ઘણાં સભ્યો બહુ ઉત્તમ વિચાર ધરાવે છે, ચર્ચાને જીવંત બનાવે છે, પણ એ વધારે રચનાત્મક હોવાથી એનો ટીઆરપી સાથે મેળ બેસતો નથી.
The Prime Minister assured the Speaker that he would receive full cooperation of the members in conducting the proceedings of the House successfully.
પ્રધાનમંત્રીએ અધ્યક્ષને આશ્વાસન આપ્યું હતું કે, તેમને ગૃહની કામગીરીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
The carpet area of the house has been increased upto 200 sq.m.
મકાનો માટેનો કાર્પેટ એરિયા વધારીને 200 ચો.મી. સુધી કરવામાં આવ્યો છે.
He also reminded the House of the dark days following the imposition of Emergency.
તેમણે કટોકટીની સ્થિતિ લાગુ કર્યા પછીનાં કાળાં દિવસોની યાદ અપાવી હતી.
He thanked the members of the Upper House for participating and contributing towards the debate.
તેમણે ચર્ચામાં ભાગ લેવા બદલ અને તેમાં યોગદાન આપવા બદલ ઉપલા ગૃહના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
In Union Territories, the government provides many such financial facilities like LTC, House Rent Allowance, Education Allowance for children, Health Schemes etc., most of which are not provided to the employees of Jammu and Kashmir government.
હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એલટીસી, હાઉસ રેન્ટ એલાઉન્સ, બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન એલાઉન્સ, આરોગ્ય યોજના અને એવી અનેક નાણાંકિય સુવિધાઓ આપવામાં આવે છે, જેનો લાભ મહદ્દ અંશે જમ્મુ-કાશ્મીરના કર્મચારીઓને મળતો નથી.
Now with this inspiration, we have to achieve the goal of delivering water in every house across the country.
હવે આ જ પ્રેરણા દ્વારા આપણે દેશભરમાં હર ઘર જળના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે.
He spoke about the governments commitment to provide water to every house hold, a house for every family and elimination of tuberculosis in the coming five years.
તેમણે આગામી પાંચ વર્ષમાં દરેક ઘર માટે પાણી, દરેક પરિવાર માટે આવાસ અને ટીબીના રોગની નાબૂદી માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે માહિતી આપી હતી.
Prime Minister's Office PMs remarks during Special Discussion marking the 250th session of Rajya Sabha Prime Minister Shri Narendra Modi today spoke at a special discussion in the Upper House of Parliament marking the 250th session of Rajya Sabha.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…