The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And being in Bethany in the house of Simon the leper as he sat at meat there came a woman having an alabaster box of ointment of spikenard very precious and she brake the box and poured it on his head
ઈસુ બેથનિયામાં હતો તે સિમોન કોઢિયાના ઘરમાં ખાતો હતો જ્યારે ઈસુ ત્યાં હતો ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું
And Levi made him a great feast in his own house and there was a great company of publicans and of others that sat down with them
અને પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માનમાં ભોજનસમારંભનુંઆયોજનકર્યુ ત્યાં ભોજનસમારંભમાં ઘણા જકાતદારો અને બીજા કેટલાએક લોકો પણ હાજર હતા
How he went into the house of God and did take and eat the shewbread and gave also to them that were with him which it is not lawful to eat but for the priests alone
દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો
And they that were sent returning to the house found the servant whole that had been sick
જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો
And in the same house remain eating and drinking such things as they give for the labourer is worthy of his hire Go not from house to house
શાંત ઘરમાં જ રહો લોકો તમને ત્યાં જે કંઈ આપે તે ખાઓ અને પીઓ કારણ કે મજૂર તેના વેતનને પાત્ર છે તેથી એક ઘેર થી બીજા ઘેર જશો નહિ
I tell you this man went down to his house justified rather than the other for every one that exalteth himself shall be abased and he that humbleth himself shall be exalted
હું તમને કહું છું જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો તે દેવ પાસે ન્યાયી હતો પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે
And ye shall say unto the goodman of the house The Master saith unto thee Where is the guestchamber where I shall eat the passover with my disciples
તે ઘરના માલિકને કહો ઉપદેશક પૂછે છે કે તું કૃપા કરીને અમને તે ખંડ બતાવ જ્યાં હું અને મારા શિષ્યો પાસ્ખા ભોજન લઈશું
So the father knew that it was at the same hour in the which Jesus said unto him Thy son liveth and himself believed and his whole house
પિતાએ જાણ્યું કે ઈસુએ કહ્યું હતું કે તારો દીકરો જીવશે તે સમય પણ બપોરને એક વાગ્યાનો હતો તેથી તે માણસે અને તેના ઘરના બધા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો
The Jews then which were with her in the house and comforted her when they saw Mary that she rose up hastily and went out followed her saying She goeth unto the grave to weep there
યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા તેઓ તેને દિલાસો આપતા હતા તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે તેથી તેઓ તેને અનુસર્યા
And Cornelius said Four days ago I was fasting until this hour and at the ninth hour I prayed in my house and behold a man stood before me in bright clothing
કર્નેલિયસે કહ્યું ચાર દિવસ પહેલા હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા અચાનક મારી સામે એક માણસ દૂત ઊભો હતો તેણે ચળકતો પોશાક પહેરેલો હતો
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…