The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If ye then being evil know how to give good gifts unto your children how much more shall your Father which is in heaven give good things to them that ask him
તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે
Heal the sick cleanse the lepers raise the dead cast out devils freely ye have received freely give
માંદા લોકોને સાજા કરો મરેલાને જીવતા કરો રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો
Whereupon he promised with an oath to give her whatsoever she would ask
હેરોદે તેને વચન આપ્યું કે તારે જે જોઈએ તે માંગ હું તને આપીશ
For what is a man profited if he shall gain the whole world and lose his own soul or what shall a man give in exchange for his soul
જો કોઈ એક માણસ આખું જગત મેળવે પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે
They say unto him Why did Moses then command to give a writing of divorcement and to put her away
ફરોશીઓએ પૂછયું તો પછી મૂસાએ એવી આજ્ઞા કેમ કરી છે કે મનુષ્ય પોતાની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપી છૂટાછેડા આપી શકે છે
And the foolish said unto the wise Give us of your oil for our lamps are gone out
પણ મૂર્ખ કુમારિકાઓએ વિચારશીલ કુમારિકાઓને કહ્યું અમને તમારું થોડું તેલ આપો અમારી મશાલો હોલવાઈ જાય છે
Take therefore the talent from him and give it unto him which hath ten talents
તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો
He answered and said unto them Give ye them to eat And they say unto him Shall we go and buy two hundred pennyworth of bread and give them to eat
પણ ઈસુએ જવાબ આપ્યો તમે તેઓને થોડું ખાવાનું આપો તે શિષ્યોએ ઈસુને કહ્યું આપણે આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે
Give to every man that asketh of thee and of him that taketh away thy goods ask them not again
દરેક વ્યક્તિને તે જે માગે તે આપો જ્યારે તમારી પાસેથી કોઈ તમારો કોટ લઈ જાય તો તમારું ખમીસ પણ લઈ જવા દો તેની પાસેથી તે પાછું માગશો નહિ
Give and it shall be given unto you good measure pressed down and shaken together and running over shall men give into your bosom For with the same measure that ye mete withal it shall be measured to you again
બીજા લોકોને આપો એટલે તમને મળશે તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…