Advertisement - Remove

give - Example Sentences

Popularity:
Difficulty:
ગિવ
But he said to them You give them something to eat They said We have no more than five loaves and two fish unless we should go and buy food for all these people
પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું તમે તેઓને કંઈક ખાવાનું આપો પ્રેરિતોએ કહ્યું આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે
If you then being evil know how to give good gifts to your children how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him
તમે બીજા લોકો જેવા જ છો તમે ભૂંડા છો છતાં તમે જાણો છો કે તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી તેથી તમારા આકાશમાંના બાપ જાણે છે જે લોકો તેની પાસે માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે
If you then being evil know how to give good gifts to your children how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him
તમે બીજા લોકો જેવા જ છો તમે ભૂંડા છો છતાં તમે જાણો છો કે તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી તેથી તમારા આકાશમાંના બાપ જાણે છે જે લોકો તેની પાસે માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે
But give for gifts to the needy those things which are within and behold all things will be clean to you
તેથી તમારી થાળીમાં અને વાટકામાં જે છે તે લોકોને જરૂર છે તેમને આપો પછી તમે સંપૂર્ણ શુદ્ધ થશો
He called him and said to him What is this that I hear about you Give an accounting of your management for you can no longer be manager
તેથી તેણે તેને અંદર બોલાવ્યો અને તેને કહ્યું મેં તારા વિષે ખરાબ વાતો સાંભળી છે તેં મારા પૈસાનું શું કર્યુ છે તેનો હિસાબ મને આપ હવે તું મારો કારભારી રહી શકીશ નહિ
Advertisement - Remove
They were glad and agreed to give him money
યાજકો આ બાબતથી વધારે ખુશ હતા જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું
A woman of Samaria came to draw water Jesus said to her Give me a drink
એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી ઈસુએ તેણીને કહ્યું કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ
but whoever drinks of the water that I will give him will never thirst again but the water that I will give him will become in him a well of water springing up to eternal life
પણ જે વ્યક્તિ હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી પણ જે પાણી હું તેને આપીશ તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે
but whoever drinks of the water that I will give him will never thirst again but the water that I will give him will become in him a well of water springing up to eternal life
પણ જે વ્યક્તિ હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી પણ જે પાણી હું તેને આપીશ તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે
So they called the man who was blind a second time and said to him Give glory to God We know that this man is a sinner
તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું યહૂદિ અધિકારીઓએ કહ્યું તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ અમે જાણીએ છીએ કે આ માણસ ઈસુ એક પાપી છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading