Advertisement - Remove

give - Example Sentences

Popularity:
Difficulty:
ગિવ
Certainly, this project will give a lot of momentum to our comprehensive goal of providing access of piped water to every household.
બિમારીઓ દૂર રહેતી હોય છે અને એટલા માટે જ પાણી એ માત્ર નળમાં આવવાનો વિષય જ નથી, પરંતુ ચોક્કસપણે આ પ્રોજેક્ટ ઘેર ઘેર નળથી પાણી પહોંચાડવાના અમારા વ્યાપક ધ્યેયને ઘણી મોટી ગતિ આપનાર બની રહેશે.
organic products and bamboo that have the potential to give a boost to the Atmanirbhar Bharat Abhiyan.
પૂર્વોત્તર પાસે તો અનેક ઓર્ગેનિક પ્રોડક્ટસ અને વાંસ એ બે એવા માધ્યમો છે કે જે આત્મનિર્ભર ભારતને બળ આપવાનું સામર્થ્ય ધરાવે છે.
I pray to God to give strength to his family members to overcome this irreparable loss.
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારના સભ્યોને આ અપૂરણીય ખોટને સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
The SSPOs, Ahmedabad City Division will hear each complaint individually, The concept of the Dak Adalat is to give a personal hearing and settlement of problems of public members on the spot.
આ ડાક અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે ટપાલ, મની ઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
Governors will also give their remarks and suggestions on ways to achieve the goal along with their experiences from the States.
રાજ્યપાલ પણ રાજ્યોમાં પોતાના અનુભવોની સાથે લક્ષ્ય હાંસલ કરવા માટે યુક્તિઓની બાબતમાં પોતાના વિચારો અને સૂચનો આપશે.
Advertisement - Remove
It will give a boost to the mission of Make in India.
આ પ્રકારે મેક ઇન ઇન્ડિયાના મિશન દ્વારા તેમને તાકાત પ્રાપ્ત થશે.
If you fishermen can form a small cluster and approach the banks for loans, banks will give you loans along with subsidy.
જો તમે 5-10 માછીમારો એકઠા થાવ અને તેની મંડળી બનાવી શકશો, બેંક તરફથી તમને લોન આપવામાં આવશે અને એમાં સબસીડી પણ આપવામાં આવશે.
I request you all to give a standing ovation to the Honourable Prime Minister of Sweden as a token of respect.
હું આપ સૌને આગ્રહ કરૂં છું કે સ્વીડનના પ્રધાનમંત્રી માટે ઊભા થઈને તાળીઓ સાથે તેમનું સન્માન કરીએ.
We have seen that how the people had come forward to give the test during the government's crack down on black money and corruption and the implementation of GST.
અમે જોયું છે કે કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારની કાર્યવાહી અને જીએસટીની માંગ કઈ રીતે રેકોર્ડ સંખ્યામાં લોકો ટેસ્ટ આપવા આગળ આવી રહ્યા છે.
They also urged to give basic grants to the local bodies without any stringent conditions which sometimes become difficult to fulfil due to some technical reasons.
તેમણે કોઈ પણ પ્રકારની કડક શરતો વિના સ્થાનિક સરકારી સંસ્થાઓને મૂળભૂત ગ્રાન્ટ આપવા પણ વિનંતી કરી હતી. આ પ્રકારની શરતો ઘણી વાર કેટલાંક ટેકનિકલ કારણોસર પૂર્ણ કરવી મુશ્કેલ હોય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading