The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He gave him no inheritance in it no not so much as to set his foot on He promised that he would give it to him for a possession and to his seed after him when he still had no child
પણ દેવે ઈબ્રાહિમને આ જમીનમાંથી કશું આપ્યું નહિ દેવે તેને એક ડગલું પણ જમીન આપી નહિ પણ દેવે વચન આપ્યું કે ભવિષ્યમાં તે ઈબ્રાહિમને આ જમીન તેના માટે તથા તેના સંતાનો માટે આપશે ઈબ્રાહિમને કોઈ સંતાન નહોતા તે અગાઉ આ હતું
saying Give me also this power that whomever I lay my hands on may receive the Holy Spirit
સિમોને કહ્યું તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય
Therefore If your enemy is hungry feed him If he is thirsty give him a drink for in doing so you will heap coals of fire on his head
પરંતુ તમારે આમ કરવું જોઈએ જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો એને ખવડાવ જો તારો દુશ્મન તરસ્યો હોય તો તેને પાણી પા આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ નીતિવચનો 2521-22
Let each man give according as he has determined in his heart not grudgingly or under compulsion for God loves a cheerful giver
દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે
I will kill her children with Death and all the assemblies will know that I am he who searches the minds and hearts I will give to each one of you according to your deeds
હું તેના છોકરાને પણ મારી નાખીશ પછી બધી જ મંડળીઓ જાણશે કે મન તથા અતકરણનો પારખનાર હું છું અને હું તમારામાંના દરેકને તમે જે કામ કયુ છે તેનો બદલો આપીશ
When the living creatures give glory honor and thanks to him who sits on the throne to him who lives forever and ever
જે રાજ્યાસન પર બેઠેલો છે તેને આ જીવતા પ્રાણીઓ મહિમા આપશે અને સ્તુતિ ગાશે તે એક છે જે સદાસર્વકાળ જીવંત છે અને જ્યારે તે જીવતા પ્રાણીઓ આ કરે છે
These have one mind and they give their power and authority to the beast
આ રાજાઓમાંના બધા દસ નો હેતુ એક જ છે અને તેઓ તેઓની સત્તા અને અધિકાર તે પ્રાણીને આપશે
And saith unto him All these things will I give thee if thou wilt fall down and worship me
તેણે કહ્યુ જો તું પગે પડીને મારું ભજન કરીશ તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ
Give us this day our daily bread
અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ
If ye then being evil know how to give good gifts unto your children how much more shall your Father which is in heaven give good things to them that ask him
તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…