Advertisement - Remove

give - Example Sentences

Popularity:
Difficulty:
ગિવ
If you then being evil know how to give good gifts to your children how much more will your Father who is in heaven give good things to those who ask him
તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે
If you then being evil know how to give good gifts to your children how much more will your Father who is in heaven give good things to those who ask him
તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે
Heal the sick cleanse the lepers and cast out demons Freely you received so freely give
માંદા લોકોને સાજા કરો મરેલાને જીવતા કરો રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો
Whereupon he promised with an oath to give her whatever she should ask
હેરોદે તેને વચન આપ્યું કે તારે જે જોઈએ તે માંગ હું તને આપીશ
She being prompted by her mother said Give me here on a platter the head of John the Baptizer
શું માંગવું તે હેરોદિયાએ તેની દીકરીને કહ્યું તેથી તેણે હેરોદને કહ્યુ આ થાળીમાં યોહાન બાપ્તિસ્તનું માથું મને આપ
Advertisement - Remove
Jesus said to him If you want to be perfect go sell what you have and give to the poor and you will have treasure in heaven and come follow me
ઈસુએ ઉત્તર આપ્યો જો તારે પૂર્ણ થવું હોય તો પછી જા તારી પાસે તારું પોતાનું જે કંઈ છે તે વેચી દે પૈસા ગરીબોને આપી દે તું જો આ વધુ કરીશ તો આકાશમાં તારો કિંમતી ખજાનો ભેગો થશે પછી ચાલ મારી સાથે આવ
The foolish said to the wise Give us some of your oil for our lamps are going out
પણ મૂર્ખ કુમારિકાઓએ વિચારશીલ કુમારિકાઓને કહ્યું અમને તમારું થોડું તેલ આપો અમારી મશાલો હોલવાઈ જાય છે
Take away therefore the talent from him and give it to him who has the ten talents
તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો
Jesus looking at him loved him and said to him One thing you lack Go sell whatever you have and give to the poor and you will have treasure in heaven and come follow me taking up the cross
ઈસુએ તે માણસ સામે જોયું ઈસુને તેના પર હેત આવ્યું ઈસુએ કહ્યું તું એક વાત સબંધી અધૂરો છે જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ પૈસા ગરીબ લોકોને આપ તને આકાશમાં તેનો બદલો મળશે પછી આવ અને મને અનુસર
Give and it will be given to you good measure pressed down shaken together and running over will be given to you For with the same measure you measure it will be measured back to you
બીજા લોકોને આપો એટલે તમને મળશે તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading