The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And I tell you today, the foundation stone that was laid for houses for these 30,000 families we'll come again to give the keys to those houses.
આ ત્રીસ હજાર પરિવારો માટે જે ઘર બની રહ્યા છે ને આજે શિલાન્યાસ થયો છે, ચાવી આપવા માટે પણ અમે જ આવીશું.
6000 crores unveiled in SrinagarFirst rural BPO inaugurated at Bandipora by PM Prime Minister Narendra Modi has said that the country will give a befitting reply to those who are trying to foment terrorism in Jammu and Kashmir.
6000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રીએ બાંદીપોરામાં પ્રથમ ગ્રામીણ બીપીઓનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતાં તત્વોને દેશ ઇંટનો જવાબ પથ્થરથી આપશે.
We expanded the airport by spending around Rs 125 crore for this small airport. Tezu airport is ready to give services to the people of Arunachal, he added. Udan scheme will benefit people through cheaper flights.
અમે આ નાનકડા વિમાનમથક માટે આશરે 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરીનેઆ વિમાનમથકનું વિસ્તૃતીકરણ કર્યું છે. તેઝુ એરપોર્ટ અરુણાચલના લોકોને સેવાઓ આપવા માટે તૈયાર છે, ઉડાન યોજના સસ્તી ફ્લાઈટના માધ્યમથી લોકોને ફાયદો કરાવશે.
Now this expansion of the airport will give you double benefits.
હવે આ એરપોર્ટના વિસ્તૃતીકરણ વડે તમને બમણો લાભ થવાનો છે.
Friends, Dozens of projects that have been inaugurated or foundation stones for which have been laid here today are going to give further momentum to our campaign.
સાથીઓ, આજે અહિયાં જે ડઝનબંધ પ્રોજેક્ટ્સ તેમનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે અમારા આ અભિયાનને વધુ ગતિ આપવાના છે.
Friends, Just a few months back, commercial flights have been started for Arunachal. Now this expansion of the airport will give you double benefits.
સાથીઓ, જે લોકો પોતાના નાયકોને ભૂલી ગયા, તે લોકો પૂર્વોત્તરના, આસામના વિકાસને પણ ભૂલી ગયા હતા.
Efforts are also on to evolve a legislative framework under which the NSC may function with independence and give holistic guidance for improving the national statistical system encompassing MoSPI, the line Ministries and the State Governments.
એક કાયદાકીય રૂપરેખા વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અંતર્ગત એનએસસી સ્વતંત્રતા સાથે કામ કરી શકે છે તથા આંકડાકીય અને અમલીકરણ મંત્રાલય, વિવિધ મંત્રાલય અને રાજ્ય સરકારો મળીને રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમગ્ર સૂચનો આપી શકે છે.
In a tweet, he said that the measures to accelerate investments, especially from the private sector to give a push to growth rate are a step in the right direction.
તેમણે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, વૃદ્ધિ દરને વેગ આપવા રોકાણને વેગ આપવો, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાંથી રોકાણને વેગ આપવો ઉચિત દિશામાં પગલું છે.
Opening of buying of lands would bring in investments from private individuals and multinational companies and give a boost to the local economy, as opposed to the apprehensions raised by those opposing this historic step, he added.
તેમણે જણાવ્યું હતું કે, જમીન ખરીદવા ખાનગી લોકો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ રોકાણ કરશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.
Opening of buying of lands would bring in investments from private individuals and multinational companies and give a boost to the local economy, as opposed to the apprehensions raised by those opposing this historic step, he added.
તેમણે કહ્યું કે ઉદ્યોગોના વિકાસ માટે ખાનગી લોકો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા રોકાણ આવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…