Advertisement - Remove

coming - Example Sentences

કમિંગ
The HRD Minister hoped that this portal will give inputs for better planning and will enable MHRD to monitor effectively its activities for coming six months.
માનવ સંસાધન વિકાસ મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ પોર્ટલ વધુ સારા આયોજન માટે ઈનપુટ આપશે અને તે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને આગામી છ મહિના માટે પોતાની પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે પણ સક્ષમ બનાવશે.
Dwelliing upon Road Sector, he said, the Highways construction which saw reaching record level in 2019-20, should increase pace by 2-3 times in coming years to meet growing needs of the infrastructure sector.
તેમણે માર્ગ ક્ષેત્ર વિશે જણાવ્યું હતું કે, વર્ષ 201-20માં રાજમાર્ગનાં નિર્માણ રેકોર્ડ સ્તરે જોવા મળ્યું હતું, જેમાં આગામી વર્ષોમાં 2થી 3 ગણો વેગ આપવો પડશે, જેથી માળખાગત ક્ષેત્રની વધતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.
The Minister also said that those who are coming in domestic flights will also be quarantined for 14 days.
મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, જેઓ ઘરેલું ફ્લાઇટ્સ દ્વારા રાજ્યમાં આવશે તેમને પણ 14 દિવસ સુધી ફરજિયાત ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે.
I believe that every state will place here their experiences and suggestions with open mind. It will help us in forming a better strategy in the coming days.
મને વિશ્વાસ છે કે દરેક રાજ્ય પોતાના અનુભવ અને પોતાના સૂચનો અહિંયા ખૂલ્લા મનથી રજૂ કરશે, કે જેથી આવનારા દિવસોમાં એક બહેતર રણનીતિ બનાવવામાં આપણે સૌનો સહકાર મેળવી શકીએ.
I pray that the coming year is filled with happiness and good health, the Prime Minister said. On the special occasion of Ashadhi Bij, greetings to the Kutchi community.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ એ અષાઢી બીજ, કચ્છી નવા વર્ષના પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.
Advertisement - Remove
Total cases: 74622, Active cases: 32305, Deaths: 957, Active cases in Chennai: 20136. Karnataka: Taking note of increase in number of Covid cases, state government has decided to prepare a blueprint on requirement of beds for the coming days.
રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 4622, સક્રિય કેસ: 32305, મૃત્યુ થયા: 5, ચેન્નઇમાં સક્રિય કેસ: 20136. કર્ણાટક: રાજ્યમાં કોવિડના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આગામી દિવસોમાં બેડની જરૂરિયાત માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
Together with hospital beds and Covid Care Centres, private hospitals will add 6000 to 7000 beds in coming days.
હોસ્પિટલના બેડ અને કોવિડ સંભાળ કેન્દ્રો સાથે સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા આગામી દિવસોમાં 6000 થી 000 બેડ ઉમેરવામાં આવશે.
Food and Agriculture Organizations Locust Status Update of 21.07.2020 indicates that the risk of swarm migration from Horn of Africa prevails in coming weeks.
અન્ન અને કૃષિ સંસ્થાનની 21 જુલાઈ, 2020ની અપડેટ કરાયેલી માહિતીમાં દર્શાવવામાં આવ્યું છે કે, આગામી સપ્તાહોમાં આફ્રિકન વિસ્તારોમાંથી તીડના આગમનની સંભાવના છે.
People are coming forward to join hands with local administration in isolating anti-social elements and exposing Pakistan-sponsored attempts at radicalisation of youth."
અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને યુવાનોમાં કટ્ટર વિચારધારા લાવવા માટે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત પ્રયાસોને ઉઘાડા પાડવામાં મદદરૂપ થવા માટે લોકો હવે સ્થાનિક પ્રશાસન સાથે હાથ મિલાવવા આગળ આવી રહ્યા છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading