The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Government is working extensively with stakeholders for providing additional relief in the form of humanitarian aid and to provide economic stimulus in coming days.
સરકાર હિતધારકોને માનવીય સહાયના રૂપમાં વધારાની સહાય આપવા માટે અને આગામી દિવસોમાં આર્થિક વેગ પ્રદાન કરવા માટે સઘન કામગીરી કરી રહી છે.
Dr Reddy addressed the plenary session and lauded the efforts of industry in coming forward to produce COVID-19 related medical equipment for supporting the national cause of combating the pandemic.
રેડ્ડીએ સંપૂર્ણ સત્રમાં સંબોધન કર્યું હતું અને આ મહામારી સામેની લડાઇમાં રાષ્ટ્રીય હિતમાં સહકાર આપવા માટે કોવિડ-1 સંબંધિત તબીબી ઉપકરણોના ઉત્પાદનો તૈયાર કરવા ઉદ્યોગ જગત આગળ આવ્યું તે પ્રયાસોની પ્રશંસા કરી હતી.
He said that as per experts, the impact of coronavirus will remain visible in the coming months.
તેમણે જણાવ્યું હતું કે, નિષ્ણાતોનાં જણાવ્યાં મુજબ, કોરોનાવાયરસની અસર આગામી મહિનાઓમાં જોવા મળશે.
Himachal Pradesh: The Government would launch new programme 'Nigah' to properly sensitize and educate the family members of the people of the State coming from other States of the country, so that social distancing is effectively maintained.
હિમાચલ પ્રદેશઃ યોગ્ય રીતે સ્વચ્છતા જાળવવા અને દેશના અન્ય ભાગોમાંથી રાજ્યમાં પરત ફરી રહેલા પરિવારના સભ્યોને જાગૃત કરવા માટે રાજ્ય સરકાર નવો કાર્યક્રમ 'નિગાહ' શરૂ કરશે, જેથી સામાજિક અંતરના નિયમોનું અસરકારક પાલન કરી શકાય.
All people coming back to Punjab are to undergo compulsory quarantine as per health protocols on COVID-19.
પંજાબ પરત આવી રહેલા તમામ લોકોને કોવિડ-1 માટે આરોગ્ય પ્રોટોકોલ અનુસાર ફરજિયાતપણે ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…