Advertisement - Remove

coming - Example Sentences

કમિંગ
The true light that enlightens everyone was coming into the world
સાચો પ્રકાશ જગતમાં આવતો હતો આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે
The next day he saw Jesus coming to him and said Behold the Lamb of God who takes away the sin of the world
બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો યોહાને કહ્યું જુઓ દેવનું હલવાન જે જગતના પાપોને દૂર કરે છે
I must work the works of him who sent me while it is day The night is coming when no one can work
જ્યારે હજુ પણ દિવસનો સમય છે ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી
However when he the Spirit of truth has come he will guide you into all truth for he will not speak from himself but whatever he hears he will speak He will declare to you things that are coming
પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે તે જે થનાર છે તેના વિષે કહેશે
before his coming when John had first preached the baptism of repentance to Israel
ઈસુના આગમન પહેલા યોહાને બધા યહૂદિ લોકોને બોધ આપ્યો તેઓ પુસ્તાવો ઈચ્છે છે તે બતાવવા માટે યોહાને તે લોકોને બાપ્તિસ્મા લેવા કહ્યું
Advertisement - Remove
Paul stayed two whole years in his own rented house and received all who were coming to him
પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો જેઓ તેને મળવા ત્યાં આવતા હતા તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો
Now some are puffed up as though I were not coming to you
તમારામાંના કેટલાએક બડાઈખોર બની ગયા છો તમે બડાશ મારો છો એવું માનીને કે હું તમારી પાસે ફરીથી આવીશ નહિ
But if anyone is hungry let him eat at home lest your coming together be for judgment The rest I will set in order whenever I come
જો કોઈ વ્યક્તિ અતિશય ભૂખી થઈ જાય તો તેણે તેના ઘરે જમી લેવું જોઈએ દેવનો ન્યાય તમારા એક સાથે મળવા પર ન તોળાય તેથી આ કરો જ્યારે હું આવું ત્યારે બીજી બાબતો અંગે તમારે શું કરવું તે તમને જણાવીશ
coming to him a living stone rejected indeed by men but chosen by God precious
પ્રભુ ઈસુ તે જીવંત પથ્થર છે દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર ઈસુ ની જરુંર નથી પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું તેથી તેની નજીક આવો
Remember therefore from where you have fallen and repent and do the first works or else I am coming to you swiftly and will move your lampstand out of its place unless you repent
એ માટે તું હમણા જ્યાથી પડ્યો છે તે યાદ કર પસ્તાવો કર અને પ્રથમનાં જેવાં કામો કર જો તું પસ્તાવો નહી કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને તેની જગ્યાએથી લઈ જઈશ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading