The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Mentioning KUSUM scheme, he said that it would solarize agriculture pumps in coming years.
કુસુમ પંપ યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં ખેતીના પંપોને સૌર ઊર્જાથી ચલાવામાં આવશે.
The result of the change that is coming in India today is that once again the people of the country, the countrymen have once again blessed me, this servant of theirs in the last Lok Sabha elections more than ever.
આજે જે પરિવર્તન ભારતમાં આવી રહ્યું છે તેનું જ પરિણામ છે કે દેશના લોકોએ ફરી એકવાર... દેશવાસીઓએ ફરી એકવાર મને, પોતાના આ સેવકને પાછલી લોકસભા ચૂંટણીમાં પહેલા કરતા પણ વધુ આશીર્વાદ આપ્યા છે.
These relations of tourism are going to get stronger in the coming days.
આવનારા સમયમાં પ્રવાસનના આ સંબંધો વધુ મજબૂત થવાના છે.
With this belief I Once again express my heartfelt gratitude to all of you for coming here in such large numbers to bless us.
આ જ વિશ્વાસની સાથે એક વાર ફરી આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહિયાં આવીને અમને આશીર્વાદ આપવા માટે તમે પધાર્યા તેની માટે હૃદયપૂર્વક હું તમારો આભાર વ્યક્ત કરું છું.
The world is coming to innovate here.
સમગ્ર વિશ્વ નવીન આવિષ્કાર માટે અહિયાં આવી રહ્યું છે.
And what will be India's strength in the coming years This decade is also going to decide what will be our position in the world
અને, આવનારા વર્ષોમાં ભારતની શક્તિ શું હશે, વિશ્વમાં આપણું સ્થાન ક્યાં હશે તે આ દાયકામાં નક્કી થવાનું છે.
Remaining exemptions and deductions will be reviewed and rationalised in the coming years with a view to further simplifying the tax system and lowering the tax rate.
બાકીની મુક્તિ અને કપાતોની સમીક્ષા કરવામાં આવશે અને આવનારા વર્ષોમાં તેને તર્કસંગત બનાવવામાં આવશે જેથી કર વ્યવસ્થા વધુ સરળ બનાવી શકાય અને કરના દર ઘટાડી શકાય.
About 5 thousand crore rupees will be spent on this entire campaign in the coming 5 years.
આ સમગ્ર અભિયાનમા આગામી પાંચ વર્ષમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
Additional procurement is also being planned to tide over crisis foreseen during the coming weeks and months since the Armed Forces have been directed to augment medical resources for the civil health set up also, he added.
વધારાની પ્રાપ્તિ માટેનું પણ આયોજન છે જેથી આવનારા અઠવાડિયા અને મહિનાઓમાં કોઇપણ કટોકટીની સ્થિતિને પહોંચી શકાય.
Jitendra Singh thanked the Prime Minister for his leadership role in this moment of crisis and hoped that the crisis India was facing would pass in the coming days with the determined efforts of Indias citizens and Government.
જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રીનો કપરા સમયમાં આગેવાની પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ભારતના નાગરિકો અને સરકારને દ્રઢ પ્રયાસોને કારણે આગામી દિવસોમાં કટોકટી નિવારી શકાશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…