The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Coming to Demography, ours is a nation of vibrant youth.
આપણો દેશ યુવાન છે એટલે આપણે ત્યાં યુવાનોની સંખ્યા વધારે છે.
World Bank, IMF and other institutions have projected even better growth in the coming days.
વિશ્વ બેંક, આઇએમએફ અને અન્ય સંસ્થાઓએ આગામી દિવસોમાં વધુ ઊંચી વૃદ્ધિની ધારણા વ્યક્ત કરી છે.
Speaking on the occasion, he said that he is coming to Dadra and Nagar Haveli for the first time as Prime Minister, but he has been here many times in the past.
આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી તરીકે પ્રથમ વખત દાદર અને નગર હવેલી આવ્યા છે, પણ અગાઉ અહીં ઘણી વખત આવી ચુક્યા છે.
The PM added, the Dandi memorial encapsulates the ideals of Mahatma Gandhi- Agrah for Swadeshi, Swatchagrah and Satyagraha and it will be a major attraction for the tourists in the coming days.
આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે આ મોટું આકર્ષણ બની રહેશે.
Look forward to meet my friend President Ashraf Ghani and exchange notes on regional situation and setting agenda for bilateral cooperation in the coming period.
મારા મિત્ર પ્રમુખ અશરફ ગનીને મળવા અને સ્થાનિક પરિસ્થિતિ વિશે માહિતીના આદાન પ્રદાન માટે તેમજ આગામી સમયગાળામાં દ્વિપક્ષીય સહકાર માટેનો એજન્ડા નક્કી કરવા માટે હું આતુર છું.
In the coming days, the people from lower middle class, middle class and upper middle class income groups can also access health care services from these two programs.
આ પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન અંતર્ગત આયુષ્માન ભારત યોજના હેઠળ આગામી દિવસોમાં આ દેશનાં 10 કરોડ કુટુંબોને નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગને પણ એનો લાભ મળશે.
Therefore, notwithstanding the current water scarcity and drought situation, we have an opportunity during coming one and half months to prepare to harvest rainwater.
તો આજ ભલે પાણીનું સંકટ હોય, દુષ્કાળની સ્થિતિ હોય, પરંતુ આગામી મહિના દોઢ મહિનાનો આપણી પાસે સમય છે.
And I appeal to every citizen to actively participate in the Cleanliness Survey to be undertaken in the coming days.
અને મારી દરેક નાગરિક ને અપીલ છે કે તેઓ આવનારા દિવસોમાં જે સ્વચ્છતા સર્વે થવાનો છે તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે.
Her presence today will motivate our team to do even better in the coming days and months.
આજે તેમની હાજરી આપણી ટીમને આગામી દિવસો અને મહિનાઓમાં વધુ સારી કામગીરી કરવા પ્રોત્સાહન પૂરૂ પાડશે.
Fully sensitive to some of the difficulties the common citizens may face in the coming days, the Prime Minister has announced a series of steps that will help overcome the potential problems.
આગામી દિવસોમાં સામાન્ય નાગરિકોની કેટલીક મુશ્કેલીઓ પડી શકે છે, જેનાથી સંપૂર્ણપણે વાકેફ પ્રધાનમંત્રીએ સંભવિત સમસ્યાઓના સમાધાનમાં મદદરૂપ થશે તેવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…