Advertisement - Remove

coming - Example Sentences

Popularity:
કમિંગ
coming in the vicinity of new AIIMS.
વિવિધ નવી એઈમ્સનાં નિર્માણ દરમિયાન ઘણાં લોકોને રોજગારી મળવાની આશા છે.
World is talking about our efforts towards this. Recently, according to the report of an international agency, in the coming decades, all of the ten fastest growing cities will be from India.
હમણાં તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનના અહેવાલમાં એ જણાવવામાં આવ્યું કે આવનારા દાયકાઓમાં દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસિત થનારા શહેરોમાં દસ શહેરોમાં તમામ દસ શહેરો ભારતના હશે.
With this initiative, the tourists coming here will be able to enjoy their entire journey peacefully and the youth of this place will get more employment.
તેનાથી અહિયાં આવનારા પ્રવાસીઓ શાંતિથી પુરે-પુરો સમય કાઢીને પોતાની યાત્રાનો આનંદ લઇ શકશે અને અહિયાંના યુવાનોને વધુ રોજગાર મળી શકશે.
The country has left behind the culture of delaying projects and in the coming five years I want to eliminate this culture from the country completely.
લટકાવવું અને ભટકાવવાની જૂની સંસ્કૃતિ હવે દેશ પાછળ છોડી ચુક્યો છે અને આવનારા પાંચ વર્ષમાં મારે આ લટકાવવા અને ભટકાવવાની પરંપરાને દેશ નિકાલ આપી દેવો છે.
Now the Autonomous Council only releases the money coming for the development of this area.
હવે ક્ષેત્રના વિકાસની માટે આવનારા પૈસા અહિંની સ્વાયત્ત પરિષદ જ જાહેર કરે છે.
Advertisement - Remove
Every person of Surat knows about a recent international report, but perhaps the countrymen may not know. As per the report, in the coming 10-15 years, all the fastest growing top ten cities in the world will be from India.
હમણાં તાજેતરમાં આવેલ એક આંતરરાષ્ટ્રીય અહેવાલના વિષયમાં દરેક સુરતવાસી જાણે છે, પરંતુ કદાચ દેશવાસીઓને ખબર નહી હોય અને તે અહેવાલમાં આવ્યું છે કે, આવનારા 10-15 વર્ષોમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થનારા ટોચના દસ શહેરોમાં, દુનિયાના ટોચના દસ, તે દરેકે દરેક 10, હિન્દુસ્તાનના છે અને ખુશીની વાત એ છે કે તેમાં પણ સૌથી ટોચ પર, સૌથી ટોચ ઉપર કોણ છે?
That is, in the coming days, all of you will be able to conveniently carry out your trade and business within the country and abroad.
એટલે કે આવનારા સમયમાં આપ સૌને પોતાના વેપાર કારોબારની માટે દેશ વિદેશમાં સુવિધા મળશે.
Currently, India is the fastest growing large economy in the world. Leading agencies such as IMF and World Bank, project the same trend to continue in the coming years.
અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકસતું મોટું અર્થતંત્ર છે, આઇએમએફ અને વિશ્વ બેંક જેવી અગ્રણી સંસ્થાઓ આગામી વર્ષોમાં આ જ ઝડપે વિકાસ જળવાઈ રહેશે એવી ધારણા પણ વ્યક્ત કરી છે.
Let the universities, students and democrats from all around the world who believe in democracy, witness and experience the Kumbh of democracy that is going to take place in the coming days.
અને દુનિયાભરની યુનિવર્સિટી, દુનિયાભરના વિદ્યાર્થીઓ, દુનિયાભરના લોકશાહી આ બધા જ લોકો જેઓ લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે તે આવનારા દિવસોમાં લોકશાહીનો જે કુંભ થવાનો છે તેને પણ અહિયાં આવીને જુએ.
We understand the importance of yoga in making the Indians healthy. Therefore, coming to Ranchi today really holds importance for me.
ભારતીયોને આયુષ્માન બનાવવામાં યોગનું જે મહત્વ છે તેને પણ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, સમજીએ છીએ, એટલા માટે પણ આજે રાંચી આવવાનું મારા માટે વિશેષ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading