The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકાર દેશના તે દરેક નાગરિકને વિકાસની મુખ્યધારા સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. જેમને કેટલાક કારણોસર વિકાસનો સંપૂર્ણ લાભ નથી મળી શક્યો.
Brothers and sisters, The central government is trying to bring every such citizen of the country to the mainstream of development that had not got the complete benefit of development due to some reason.
સાથીઓ, આ જ મુસીબતોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અને એટલા માટે હું પોતે વારંવાર લેહ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર આવતો રહેતો હોઉ છું.
Friends, The Central Government is fully committed to overcome these problems and hence I keep coming to Leh, Ladakh and Jammu and Kashmir again and again.
હું વેર વારે કહેતો આવ્યો છું કે ન્યુ ઇન્ડિયા ત્યારે જ પોતાની સંપૂર્ણ શક્તિ સાથે વિકસિત થઇ શકશે જ્યારે પૂર્વીય ભારત પૂર્વોત્તરનો ઝડપી ગતિએ વિકાસ થશે.
I have been reiterating time and again that New India will be able to develop to its full potential only when East India, the North East develops at a rapid pace.
સંપૂર્ણ ઇલેક્ટ્રિક વિહિકલ વેલ્યુ ચેઈનની અંદર ઉત્પાદનને સ્થાનિક બનાવવા માટે 2024 સુધી 5 વર્ષ માટે પીએમપીનું નિર્માણ.
Creation of a PMP valid for 5 years till 2024 to localize production across the entire Electric Vehicles value chain.
નિરીક્ષકોને ચૂંટણી પ્રક્રિયાનાં સંપૂર્ણ સમયગાળા દરમિયાન ભારતીય ચૂંટણી પંચ સાથે કામ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Observers are put on deputation with ECI for the entire duration of the election process.
આ વ્યવસ્થામાં મોટા અને અપવાદરૂપ ફેરફારો સાથે હવે કેન્દ્ર સરકારે આ રોગોની સંપૂર્ણ નાબૂદી સુનિશ્ચિત કરવા અને દેશમાં પશુપાલક ખેડૂતો માટે આજીવિકાની વધારે સારી તકો પ્રદાન કરવા કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.
In a rare instance of departure, the Central Government has decided to now bear the entire cost of the programme to ensure complete eradication of these diseases and better livelihood opportunities for all the livestock rearing farmers in the country.
ભારત બે વર્ષ અગાઉ એસસીઓનો સંપૂર્ણ સભ્ય દેશ બન્યો હોવાથી એસસીઓની વિવિધ સંવાદ વ્યવસ્થામાં સક્રિયપણે સહભાગી થઈ રહ્યો છે.
India has actively participated in various SCO dialogue mechanisms since its full membership of SCO two years ago.
આપણે ગયા વર્ષે કિર્ગિઝ પ્રજાસત્તાકનાં અધ્યક્ષપદને સંપૂર્ણ સાથસહકાર આપ્યો છે.
We have extended full cooperation to the Chairmanship of the Kyrgyz Republic over the past year.
દ્વિપક્ષીય સાથસહકારની સંપૂર્ણ રેન્જ પર અમારી ચર્ચાવિચારણા ઉપરાંત રાષ્ટ્રપતિ જીનબેકોવ અને હું ઇન્ડિયા-કિર્ગિઝ બિઝનેસ ફોરમની પ્રથમ બેઠકને સંયુક્તપણે સંબોધિત કરીશું.
Apart from our discussions on the entire range of bilateral cooperation, President Jeenbekov and I will jointly address the first meeting of India-Kyrgyz Business Forum.
શ્રી સિંહે પોતાનાં સંબોધનમાં નીતિઓ અને નિર્ણયો માટે સંપૂર્ણ આંકડાઓનું મહત્ત્વ અને જરૂરિયાતને રેખાંકિત કરવામાં આવી હતી.
In his address, Union Minister of State (Independent Charge) of Ministry of Statistics and Program Implementation and Ministry of Planning, Rao Inderjit Singh underlined the importance and need for holistic data for informed policy discourse and decision.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…