Advertisement - Remove

સંપૂર્ણ - Example Sentences

Popularity:
Difficulty:
sampūrṇa  sampoorna
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતનો મૂડીગત ખર્ચ વધી રહ્યો છે અને તે અર્થતંત્રનાં મુખ્ય માપદંડોનું સંપૂર્ણ પાલન કરે છે, જે લાંબા ગાળે અર્થતંત્રની સ્વસ્થ વૃદ્ધિમાં પ્રદાન કરે છે.
He added that Gujarats capital expenditure has been rising and it is in full compliance in key economic parameters which contribute to long term healthy economic growth.
તેમાં સંપૂર્ણ સુધારાની જરૂર છે.
It needs overall improvement.
આ ભેટની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ચર્ચાવિચારણા દરમિયાન દ્વિપક્ષીય સહયોગનાં સંપૂર્ણ સમન્વ્યની સમીક્ષા કરી હતી અને વ્યૂહાત્મક ભાગીદારીનાં સમગ્ર સંદર્ભમાં રવાન્ડા અને ભારત વચ્ચે ઉત્કૃષ્ટ સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
This gesture was greatly appreciated During the talks, both leaders reviewed the entire gamut of bilateral cooperation and expressed satisfaction at the excellent relations between Rwanda and India in the overall context of Strategic Partnership.
તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનાં રમતવીરો હાલ એશિયન રમતોત્સવમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે અને અર્થતંત્ર વૃદ્ધિનાં પ્રોત્સાહનજનક આંકડા દર્શાવે છે, ત્યારે સંપૂર્ણ દેશનાં લોકોમાં નવો આત્મવિશ્વાસ જણાય છે, આ લોકોનાં સહિયારા પ્રયાસોનું પરિણામ છે.
He said that today, as India achieves its best ever Asian Games performance, and the economy shows excellent growth numbers, the entire country is full of new self-confidence. He said this is the result of the collective efforts of the people.
પ્રધાનમંત્રીના સંબોધનનો સંપૂર્ણ મૂળપાઠ નીચે મુજબ છે: મહાનુભવો, સમગ્ર વિશ્વમાંથી આવેલા નામાંકિત પ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો.
Following is the full text of PMs address: Excellencies, Distinguished Delegates from across the World, Ladies and Gentlemen.
Advertisement - Remove
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત કોઈ પણ સરકાર કે કોઈ પણ પ્રધાનમંત્રી માટે આંદોલન નથી, પણ સંપૂર્ણ દેશનું અભિયાન છે.
The Prime Minister said that Swachh Bharat is not a movement of any Government or any Prime Minister, but an entire nation's movement.
રેલવેનાં સંપૂર્ણ કામકાજને ધ્યાનમાં રાખીને બોનસ ચૂકવણી ધારો, 165ને અનુરૂપ બોનસની ધારણાને બદલે ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસ ચૂકવણીને ઇચ્છનીય સમજવામાં આવી.
In the overall context of Railway working, it was considered desirable to introduce the concept of PLB as against the concept of Bonus on the lines of The Payment of Bonus Act - 1965.
ભારતમાં ઓઇલ અને ગેસનું વિસ્તરણ, સંશોધન અને ઉત્પાદન, સૌર ઊર્જા અને જૈવઇંધણની સંભવિતતા તથા કેન્દ્ર સરકારનો ઊર્જા ક્ષેત્રને લઈને સંપૂર્ણ અભિગમ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.
Subjects such as expansion of oil and gas infrastructure in India enhancing exploration and production potential in solar energy and biofuels and the Union Governments holistic approach to the energy sector came up for discussion.
દેશના ખૂબ જ ઓછા એવા શહેરો છે કે જ્યાં આયોજન સાથે એક સંપૂર્ણ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પરિણામ એ આવ્યું કે વધતી વસ્તીની સાથે શહેરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ન થઇ શક્યું.
But, it hadnt been done so. There have been very few cities in this country that went through systematic planning to develop all the provisions there. Consequently, the infrastructure didnt develop at par with the growing population.
તેમનું સાહસ અને તેમની બહાદુરી જમ્મુ અને કાશ્મીર તથા સંપૂર્ણ દેશનાં યુવાનો માટે જીવન જીવવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો સાથે વાત કરી હતી.
His valour and courage shows the way to youth of Jammu and Kashmir and the entire nation to live for the country. PM interacted with the newly elected Sarpanches.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading