The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ સંધી અનુસાર ભારત પાસે રાવી, બિયાસ અને સતલુજ નામની ત્રણ નદીઓના પાણીનો ઉપયોગ કરવા માટેના સંપૂર્ણ અધિકાર મળેલા હતા.
According to the Treaty, India got the full rights for utilization of waters of the three Eastern Rivers namely Ravi, Beas and Satluj.
(ઘ) સામાન્ય રીતે, પાત્રતા ધરાવતી અરજીઓને સંપૂર્ણ અરજી સુપરત કર્યાના 120 દિવસમાં મંજૂરી આપવામાં આવશે.
d) Approvals will normally be accorded to eligible applications within 120 days of submission of the complete application.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત સંચાર નિગમ લિમિટેડની ટાવર એસેટસ માટે બીએસએનએલની સંપૂર્ણ માલિકીની અલગ કંપની સ્થાપવાના નિર્ણયને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for hiving off mobile tower assets of Bharat Sanchar Nigam Limited (BSNL) into a separate company, fully owned by BSNL.
આ વિસ્તાર માટે પોતાની પ્રાથમિકતા પર પ્રકાશ ફેંકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, “સરકાર પૂર્વ ભારત અને બિહારનાં સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.”
In a reflection of his priorities for the region, PM said, “ Government is committed for the overall development of Eastern India and Bihar.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ટરનેશનલ વેક્સિન ઈન્સ્ટિટ્યુટ (આઈવીઆઈ)ની ગવર્નિંગ કાઉન્સિલમાં ભારતનું સંપૂર્ણ સભ્યપદ લેવા અંગેની દરખાસ્તને મંજૂરી આપી હતી.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval to the proposal for India’s taking full membership of the International Vaccine Institute (IVI) Governing Council.
આ કદમથી અત્યાધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓના સ્વીકારને વેગ સાથે/સુવિધા સુલભ થવાથી ભારતીય સ્ટોક એક્સચેન્જીસની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થશે, જે ભારતીય મૂડી બજારની સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ તરફ દોરી જશે.
The move will help in enhancing global competitiveness of Indian stock exchanges by accelerating/facilitating the adoption of latest technology and global best practices which will lead to overall growth and development of the Indian Capital Market.
આ દિશામાં તેમના પ્રયાસોને ભારત સંપૂર્ણ સાથસહકાર આપશે.
India will fully support their efforts in this direction.
સંપૂર્ણ ઉત્તરપૂર્વ ઓર્ગેનિક ઉત્પાદન માટે કાર્યકારી માળખાનું સર્જન કરવા વિવિધ તકો આપી રહ્યું છે.
The entire north-east offers opportunities to create functional infrastructure for organic produce.
રૂ. 1264 કરોડનાં બજેટ સાથે નવી એઇમ્સનું નિર્માણ, કામગીરી અને જાળવણીનાં સંપૂર્ણ ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે.
With an approved budget of Rs 1264 Crores, the construction, operation & maintenance cost of new AIIMS is being fully borne by the Central Government.
તેમનું સાહસ અને તેમની બહાદુરી જમ્મુ અને કાશ્મીર તથા સંપૂર્ણ દેશનાં યુવાનો માટે જીવન જીવવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.”
His valour and courage shows the way to youth of Jammu and Kashmir and the entire nation to live for the country.”
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…