The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ આવશ્યક ચીજવસ્તુઓનું લોડિંગ, પરિવહન અને અનલોડિંગ લોકડાઉનનાં સમયગાળા દરમિયાન સંપૂર્ણ ક્ષમતાએ ચાલુ છે.
The loading, transportation and unloading of these essential commodities has been in progress in full swing during the lockdown period.
આ કારણે કોરોના વાયરસની આર્થિક અસરના સંપૂર્ણ વ્યાપ અંગેની સ્થિતિ સમય જતાં સ્પષ્ટ થશે.
Therefore, the full magnitude of the economic impact of Covid will only be clear only over a course of time.
તેમણે વિશ્વને ગુણવત્તા યુક્ત રસાયણ પુરા પાડવા માટે રસાયણ અને પેટ્રોકેમિકલનું ઉત્પાદન કરવા માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની તેઓને ખાતરી આપી છે.
He has assured them full support towards making India a leading global hub for manufacturing chemicals and petrochemicals supply quality chemicals to the world.
સામાન્ય રીતે તેઓ આ તહેવારોને પોતાના દોસ્તો અને પરિવાર સાથે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવતા હતા.
In ordinary circumstances they used to celebrate these festivals with full zeal and enthusiasm with friends and families.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત મંદો માટે ભોજનની વ્યવસ્થા કરવી, અનાજનો પુરવઠો પૂરો પાડવો, લોકડાઉનનાં નિયમોનું પાલન કરવું, હોસ્પિટલોમાં વ્યવસ્થાઓથી લઈને તબીબી ઉપકરણોનું સ્વદેશી ધોરણે ઉત્પાદન કરવું – સંપૂર્ણ દેશ એકસાથે આગેકૂચ કરી રહ્યો છે.
The Prime Minister said from arranging food for the needy, to supply of rations, compliance of lockdown, from arrangements in hospitals to manufacturing medical equipment indigenously, the entire nation is marching ahead together.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…