Advertisement - Remove

સંપૂર્ણ - Example Sentences

Popularity:
Difficulty:
sampūrṇa  sampoorna
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો, દરેકે દરેક વિભાગો અને સંસ્થાઓ તેમને રાહત આપવા માટે એકબીજા સાથે હાથ મિલાવીને સંપૂર્ણ ઝડપ સાથે કામ કરી રહ્યા છે.
PM said that the Centre, State Governments, each and every department and institution are working hand in hand for relief at full speed.
પ્રધાનમંત્રીએ અખાત્રીજના પવિત્ર દિવસે નાગરિકોને પર્યાવરણ, જંગલ, નદીઓ અને સંપૂર્ણ પારસ્થિતિક તંત્રનું જતન કરવા વિશે વિચારવા અપીલ કરી હતી.
The Prime Minister called upon the citizens on the holy day of Akshaya Tritiya to give a thought about the preservation of the environment, forests, rivers and the entire ecosystem.
આ ખરીદીની પ્રક્રિયા જ્યારે આખી દુનિયામાં વિવિધ દેશોમાં આ પરીક્ષણ કીટની ભારે માંગ છે તેવી સ્થિતિમાં પોતાની સંપૂર્ણ સંભાવનાઓ, આર્થિક અને રાજદ્વારી પહોંચનો ઉપયોગ કરીને તેની ખરીદી કરવામાં આવી રહી છે.
This procurement is being undertaken when globally there is huge demand for these test kits and various countries are applying their full might, monetary and diplomatic, to acquire them.
શ્રી નિશંકે વાલીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમના ભવિષ્યની માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
Shri Pokhriyal assured the parents that the Ministry of HRD is fully committed to provide quality education to students for their bright future.
શ્રી પોખરિયાલે કહ્યું હતું કે, આપણે સંપૂર્ણ પ્રયાસો આપણા 33 કરોડ વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે અને તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે કરવું જોઈએ.
Shri Pokhriyal said that our whole efforts should be that our 33 crore students do not face any difficulty and can continue their education.
Advertisement - Remove
તેમણે અત્યારે સંપૂર્ણ નવો વળાંક લેવાના તબક્કે છે તેવા મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો.
He emphasized the role of Medical Electronics Industry that is at a point of a complete turnaround.
તમામ સરકારી કચેરીઓ નાયબ સચિવ અને તેનાથી ઉપરના સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરશે અને બાકીનો સ્ટાફ જરૂરિયાત અનુસાર 33% સુધી રહેશે.
All Government offices shall function with senior officers of the level of Deputy Secretary and above at full strength, and the remaining staff attending upto 33 as per requirement.
જમીનની અંતરના વિસ્તારોમાં અને સમુદ્ર વિસ્તારોમાં માછીમારી સહિત તમામ પશુપાલન પ્રવૃત્તિઓને સંપૂર્ણ કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Animal husbandry activities are fully permitted, including inland and marine fisheries.
કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ સર્વોપરી મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં આપણા ખેડૂતો માટે સંપૂર્ણ મૂલ્ય સાંકળ અનલૉક કરવાની સંભાવનાઓ છુપાયેલી છે.
The use of technology in the agriculture sector is of paramount importance as it has the potential to unlock the entire value chain for the benefit of our farmers.
આ માટે આધાર કાર્ડ નંબર સહિત સંપૂર્ણ વિગતો આપ્યાં બાદ ઓનલાઇન અથવા મોબાઇલ એપ ઉપર ઓર્ડર મુકી શકાશે.
The order can be placed online or through a mobile app, giving full details including Aadhar Card number.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading