Advertisement - Remove

સંપૂર્ણ - Example Sentences

Popularity:
Difficulty:
sampūrṇa  sampoorna
આયુષ કોવિડ-1ના સંકટ દરમિયાન સ્વ-કાળજી માટે આયુર્વેદના રોગપ્રતિકારક શક્તિ વધારતા કેટલાક ઉપાયો કોવિડ-1ની સમસ્યાને પગલે સમગ્ર વિશ્વની સંપૂર્ણ માનવજાત તકલીફ ભોગવી રહી છે.
AYUSH Ayurvedas immunity boosting measures for self care during COVID 19 crisis In the wake of the Covid 19 outbreak, entire mankind across the globe is suffering.
આ વાયરસના પ્રસારને અટકાવવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ)ને સ્વીકારવામાં આવ્યું છે, જેના કારણે દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
Social distancing has been unequivocally accepted to be the best way to contain its spread, leading to announcement of complete lockdown in the country.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-1 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે.
Prime Minister said that COVID-19 is an adversary of the entire humanity and the gravity of the situation can be ascertained from the fact that for the first time since World War II, the Olympics has been postponed.
તેમણે જણાવ્યું કે દેશના લોકો સંપૂર્ણ સાવચેતી સાથે અને મજબૂત નિર્ધાર સાથે આ મહામારી સામેનું અભિયાન ચાલુ રાખશે, તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.
He also expressed his full confidence that the people of the country will continue the campaign against the pandemic with full alertness and firm determination.
લૉકડાઉનની સ્થિતિ દરમિયાન, વિવિધ માલસામાનના શેડ, સ્ટેશનો અને કંટ્રોલ ઓફિસોમાં નિયુક્ત ભારતીય રેલવેનો સ્ટાફ આ મહત્વપૂર્ણ ક્ષેત્રોની કામગીરીમાં કોઇ જ વિક્ષેપ ન પડે તે માટે આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યો છે.
During the situation of lockdown, Indian Railways staff deployed at various good sheds, stations and control offices continued working with full devotion to ensure that the supply of essential items for these critical sectors does not gets affected.
Advertisement - Remove
હું એવી કામના કરું છું કે આ ખાસ દિવસ આપણાને આખા વર્ષ દરમિયાન વ્યક્તિગત તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે, જેનાથી આપણા સંપૂર્ણ આરોગ્યને જાળવી રાખવામાં મદદ મળશે.
May this day also inspire us towards focusing on personal fitness through the year, which would help improve our overall health. Narendra Modi (narendramodi) April 7, 2020
આ બેઠક માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે સમયસર પગલાં લેવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, સંપૂર્ણ દેશ કટોકટીના સમય દરમિયાન તેમની સાથે છે.
The leaders thanked the Prime Minister for the meeting, appreciated the timely measures taken by him and said that the entire country is standing united behind him during the crisis.
આઈઆઈટી (બીએચયુ)ના ઇનોવેશન સેન્ટર દ્વારા સંપૂર્ણ બોડી સેનિટાઇઝેશન બનાવવામાં આવ્યું આ સાધનને ઘર, ઓફીસ અથવા ગમે ત્યાં લગાવી શકાય તેમ છે અને તે સ્વયંસંચાલિત છે.
For details, IIT, BHU's innovation center makes full body Sanitization Device The device can be mounted anywhere and it works in an automated manner.
વાજબી કિંમતની દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ગુરુગ્રામમાં એક સેન્ટ્રલ વેરહાઉસ, ગૌહાટી અને ચેન્નાઈમાં બે પ્રાદેશિક વેરહાઉસ તથા આશરે 50 વિતરકો તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે.
To ensure the availability of affordable medicines ,one central warehouse in Gurugram, two regional warehouses at Guwahati and Chennai and around 50 distributors are working with their full capacity.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અપીલ પર લોકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનું સંપૂર્ણ ગંભીરતા અને પ્રામાણિકતા સાથે પાલન કરે છે.
Shri Naqvi said that the entire country is seriously and honestly following the guidelines of lockdown and social distancing on the appeal of Prime Minister Shri Narendra Modi.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading