Advertisement - Remove

સંપૂર્ણ - Example Sentences

Popularity:
Difficulty:
sampūrṇa  sampoorna
મુખ્ય વિશેષતાઓ: પીસા એક યોગ્યતા આધારિત મૂલ્યાંકન છે, જે સામગ્રી આધારિત મૂલ્યાંકનોથી વિપરીત છે, જેનાંથી વિદ્યાર્થીઓને આધુનિક સમાજની સંપૂર્ણ ભાગીદારી માટે આવશ્યક મહત્ત્વપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
Salient features: PISA is a competency-based assessment which unlike content-based assessment, measures the extent to which students have acquired key competencies that are essential for full participation in modern societies.
પ્રધાનમંત્રીએ અધ્યક્ષને આશ્વાસન આપ્યું હતું કે, તેમને ગૃહની કામગીરીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
The Prime Minister assured the Speaker that he would receive full cooperation of the members in conducting the proceedings of the House successfully.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ વેપાર અને અર્થવ્યવસ્થા, ઊર્જા, સંરક્ષણ, આતંકવાદ વિરૂદ્ધ લડાઈ અને બંને દેશોનાં લોકો વચ્ચે સંપર્કનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને સંપૂર્ણ ક્ષમતા સાથે હાંસલ કરવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
The Prime Minister expressed his strong commitment to achieve the full potential of bilateral relations in trade and economy, energy, defence, counter-terrorism and people-to-people contacts.
આ શિખર સંમેલનને સફળ બનાવવા માટે ભારત સંપૂર્ણ સહયોગ કરશે.
India will fully cooperate to make this Summit successful.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જમૈકા અને સંપૂર્ણ કેરિબિયન ક્ષેત્ર સાથેનાં સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
He stressed that India accorded high priority to relations with Jamaica and the entire Caribbean region.
Advertisement - Remove
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, અત્યારે આતંકવાદ અને પ્રોક્સિ વૉરનું જોખમ સંપૂર્ણ વિશ્વને છે.
The Prime Minister said that terrorism and proxy war pose a threat to the entire world today.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હવે અનુચ્છેદ 30 હટાવી દીધા પછી,જ્યારે આ પંચાયતના સભ્યોને નવી વ્યવસ્થામાં કામ કરવાની તક મળશે તો તેઓ કમાલ કરી બતાવશે.
I am fully confident that following abbrogation of Artcle 370, once these Panchayat members get a chance to work in the new system, they would do wonders.
હું તેના માટે એમનો આભારી છું કે તેમણે મને આ અવસર આપ્યો અને મારી ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો.
I am deeply grateful to him for this opportunity and the complete confidence he has place in me.
મને પૂરો વિશ્વાસ છે કે આજનું આપણું આ મંથન માત્ર ફાર ઇસ્ટ જ નહિં પરંતુ સંપૂર્ણ માનવજાતિના કલ્યાણના પ્રયાસોને નવી ઊર્જા અને નવી ગતિ આપશે.
I am confident our brainstorming today will give a new energy and a new momentum not only to the Far East but also to the efforts being made for the welfare of the entire human race.
તેમણે પ્રધાનમંત્રીની લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરનારી, ટેકનોલોજીનાં પ્રેમી અને માનવીય દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિ તરીકે પ્રશંસા કરી હતી. તેમણે સંપૂર્ણ સરકારી વહીવટી તંત્રને આગ્રહપૂર્વક ન્યૂ ઇન્ડિયાનાં પ્રધાનમંત્રીનાં સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવા જણાવ્યું હતું.
He complimented the goal oriented, technological savvy and humane vision of the Prime Minister and urged the entire government structure to work towards the aim of creating a New India.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading