Advertisement - Remove

away - Example Sentences

Popularity:
Difficulty:
અવે / અવૈ
For if that which passes away was with glory much more that which remains is in glory
મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે
Timothy guard that which is committed to you turning away from the empty chatter and oppositions of the knowledge which is falsely so called
તિમોથી દેવે તારામાં વિશ્વાસ મૂકીને તને ઘણી વસ્તુઓ સોંપી છે તે વસ્તુઓને તું સુરક્ષિત રાખજે દેવ તરફથી આવતી ન હોય એવી મૂર્ખાઈ ભરી વાતો કરતાં લોકોથી તું દૂર રહેજે સત્યની વિરૂદ્ધમાં દલીલો કરતાં લોકોથી તું દૂર રહેજે તેઓ જેને જ્ઞાન તરીકે ઓળખાવે છે તેનો તે લોકો ઉપયોગ કરે છે પરંતુ ખરેખર તો તે જ્ઞાન નથી
This you know that all who are in Asia turned away from me of whom are Phygelus and Hermogenes
તું તો જાણે જ છે કે આસિયાના પ્રાંતના પશ્ચિમની દરેક વ્યક્તિએ મને ત્યજી દીધો છે ફુગિલસ અને હર્મોગનેસ પણ મને છોડીને ચાલ્યા ગયા છે
for he sees himself and goes away and immediately forgets what kind of man he was
તે પોતાને જુએ છે પછી ત્યાંથી ખસી જાય છે એટલે તે પોતે કેવો હતો એ તરત જ ભૂલી જાય છે
Putting away therefore all wickedness all deceit hypocrisies envies and all evil speaking
તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુખ થાય તેવુ કશું જ ન કરો અસત્ય ન બોલશો લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો ઈર્ષાળુ ન થાઓ અદેખાઇ ન કરો આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો
Advertisement - Remove
You know that he was revealed to take away our sins and in him is no sin
તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો ખ્રિસ્તમાં કોઈ પાપ નથી
For in an hour such great riches are made desolate Every shipmaster and everyone who sails anywhere and mariners and as many as gain their living by sea stood far away
આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ સર્વ નાખુદા બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા
He carried me away in the Spirit to a great and high mountain and showed me the holy city Jerusalem coming down out of heaven from God
તે દૂતે મને આત્મા દ્ધારા ઘણા મોટા અને ઊંચા પહાડ પાસે લઈ ગયો તે દૂતે મને પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું તે શહેર દેવ પાસેથી આકાશમાંથી બહાર નીચે આવી રહ્યું હતું
And when it was evening his disciples came to him saying This is a desert place and the time is now past send the multitude away that they may go into the villages and buy themselves victuals
બપોર પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને કહ્યુ આ સુમસાન જગ્યા છે હવે ખૂબ મોડું થઈ ગયું છે તો લોકોને મોકલો કે જેથી તેઓ ગામડાઓમાં જાય અને તેમના માટે થોડું ખાવાનું ખરીદે
And I say unto you Whosoever shall put away his wife except it be for fornication and shall marry another committeth adultery and whoso marrieth her which is put away doth commit adultery
હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વિના જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે તે વ્યભિચાર કરે છે અને તે મૂકી દીધેલી જોડે જે લગ્ન કરે તે પણ વ્યભિચાર કરે છે પુરુંષ છૂટાછેડા આપી ફરી લગ્ન ત્યારે જ કરી શકે જો તેની પ્રથમ પત્ની બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કરે છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading