Advertisement - Remove

away - Example Sentences

અવે / અવૈ
Went away
ારે દૂર જાવ
For most certainly I tell you until heaven and earth pass away not even one smallest letter or one tiny pen stroke shall in any way pass away from the law until all things are accomplished
હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ આવું બનશે નહિ વિનાશ સજાર્શે નહિ ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ
Those who fed them fled and went away into the city and told everything including what happened to those who were possessed with demons
ભૂંડો ચરાવનારા ત્યાંથી શહેરમાં નાઠા અને બધીજ બાબતો જેવી કે અશુદ્ધ આત્માઓ વળગેલા માણસે સાથે જે બન્યું હતું તે જણાવ્યું
Jesus said to them Can the friends of the bridegroom mourn as long as the bridegroom is with them But the days will come when the bridegroom will be taken away from them and then they will fast
ઈસુએ ઉત્તર આપ્યો જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય અલબત્ત નહિ જ પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે
When they heard it they marveled and left him and went away
ઈસુની વાત સાંભળી બધા અચરત પામ્યા અને ઈસુને છોડી ત્યાંથી ચાલ્યા ગયા
Advertisement - Remove
While they went away to buy the bridegroom came and those who were ready went in with him to the marriage feast and the door was shut
તેથી તે કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યો જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્નનાં જમણમાં પહોંચી ગઈ અને પછી બારણાં બંધ કરવામાં આવ્યાં
and they bound him and led him away and delivered him up to Pontius Pilate the governor
તેઓએ ઈસુને સાંકળોએ બાંધ્યો પછી તેને લઈ જઈને પિલાત હાકેમને સુપ્રત કર્યો
No one sews a piece of unshrunk cloth on an old garment or else the patch shrinks and the new tears away from the old and a worse hole is made
જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે અને તે કાણું વધારે ફાટે છે
The ones by the road are the ones where the word is sown and when they have heard immediately Satan comes and takes away the word which has been sown in them
કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે આ કેટલાક લોકો જેવું છે તે લોકો દેવનું વચન સાંભળે છે પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું
Send them away that they may go into the surrounding country and villages and buy themselves bread for they have nothing to eat
તેથી લોકોને દૂર મોકલો તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading