Advertisement - Remove

away - Example Sentences

Popularity:
Difficulty:
અવે / અવૈ
Woe unto you lawyers for ye have taken away the key of knowledge ye entered not in yourselves and them that were entering in ye hindered
ઓ પંડિતો તમને અફસોસ છે કેમ કે તમે દેવ વિષે શીખવાની ચાવી સંતાડી દીધી છે તમે તમારી જાતે શીખતા નથી અને બીજાઓને પણ તે શીખવામાંથી અટકાવ્યા છે
Whosoever putteth away his wife and marrieth another committeth adultery and whosoever marrieth her that is put away from her husband committeth adultery
જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી કોઈ સ્ત્રીને પરણે છે તે વ્યભિચારના પાપ માટે દોષિત છે અને કોઈ માણસ છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર માટે દોષિત છે
And they shall fall by the edge of the sword and shall be led away captive into all nations and Jerusalem shall be trodden down of the Gentiles until the times of the Gentiles be fulfilled
કેટલાએક લોકો સૈનિકો દ્ધારા મૃત્યુ પામશે બીજા લોકોને કેદી તરીકે રાખશે અને બધાજ દેશોમાં લઈ જવાશે ફક્ત યરૂશાલેમ તેઓનો સમય પૂરો નહિ થાય ત્યાં સુધી બિન યબૂદિઓથી પગ તળે ખૂંદી નંખાશે
The next day John seeth Jesus coming unto him and saith Behold the Lamb of God which taketh away the sin of the world
બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો યોહાને કહ્યું જુઓ દેવનું હલવાન જે જગતના પાપોને દૂર કરે છે
Then said Jesus unto the twelve Will ye also go away
ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો
Advertisement - Remove
And went away again beyond Jordan into the place where John at first baptized and there he abode
પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો તે સ્થળે ઈસુ ગયો ઈસુ ત્યાં રહ્યો
Nevertheless I tell you the truth It is expedient for you that I go away for if I go not away the Comforter will not come unto you but if I depart I will send him unto you
પણ હું તમને સત્ય કહું છું મારું દૂર જવું એ તમારા માટે સારું છે શા માટે કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ
Nevertheless I tell you the truth It is expedient for you that I go away for if I go not away the Comforter will not come unto you but if I depart I will send him unto you
પણ હું તમને સત્ય કહું છું મારું દૂર જવું એ તમારા માટે સારું છે શા માટે કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ
But they cried out Away with him away with him crucify him Pilate saith unto them Shall I crucify your King The chief priest answered We have no king but Caesar
યહૂદિઓએ બૂમ પાડી તેને દૂર લઈ જાઓ તેને દૂર લઈ જાઓ તેને વધસ્તંભ પર જડો પિલાતે યહૂદિઓને પૂછયું શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો અમારો રાજા ફક્ત કૈસર છે
Then the disciples went away again unto their own home
પછી શિષ્યો ઘેર પાછા ફર્યા
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading