Advertisement - Remove

away - Example Sentences

Popularity:
Difficulty:
અવે / અવૈ
But he that did his neighbour wrong thrust him away saying Who made thee a ruler and a judge over us
એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો તેણે મૂસાને કહ્યું અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે ના
But Elymas the sorcerer for so is his name by interpretation withstood them seeking to turn away the deputy from the faith
પરંતુ અલિમાસ જાદુગર બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો
And the brethren immediately sent away Paul and Silas by night unto Berea who coming thither went into the synagogue of the Jews
તે જ રાત્રે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા નામના બીજા એક શહેરમાં મોકલ્યા તેઓ ત્યાં આવીને બરૈયામાં યહૂદિઓના સભાસ્થાનમાં ગયા
For if the casting away of them be the reconciling of the world what shall the receiving of them be but life from the dead
દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે
This thou knowest that all they which are in Asia be turned away from me of whom are Phygellus and Hermogenes
તું તો જાણે જ છે કે આસિયાના પ્રાંતના પશ્ચિમની દરેક વ્યક્તિએ મને ત્યજી દીધો છે ફુગિલસ અને હર્મોગનેસ પણ મને છોડીને ચાલ્યા ગયા છે
Advertisement - Remove
And when the chief Shepherd shall appear ye shall receive a crown of glory that fadeth not away
પછી જ્યારે મુખ્ય ઘેંટાપાળક ખ્રિસ્ત આવશે ત્યારે તમને મુગટ મળશે તે મુગટ ઘણોજ મહિમાવંત હશે અને તેની સુંદરતા કદી પણ નાશ પામશે નહિ
And ye know that he was manifested to take away our sins and in him is no sin
તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો ખ્રિસ્તમાં કોઈ પાપ નથી
And he carried me away in the spirit to a great and high mountain and shewed me that great city the holy Jerusalem descending out of heaven from God
તે દૂતે મને આત્મા દ્ધારા ઘણા મોટા અને ઊંચા પહાડ પાસે લઈ ગયો તે દૂતે મને પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું તે શહેર દેવ પાસેથી આકાશમાંથી બહાર નીચે આવી રહ્યું હતું
Disable sounds when away
જ્યારે દૂર હોય ત્યારે સાઉન્ડ ને નિષ્ક્રિય કરો
Whether or not to play sound notifications when away or busy
ક્યાંતો જ્યારે દૂર હોય અથવા વ્યસ્ત હોય ત્યારે સાઉન્ડ સૂચનાઓને વગાડશો કે નહિં
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading