Advertisement - Remove

away - Example Sentences

અવે / અવૈ
They found the stone rolled away from the tomb
એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો
The next day he saw Jesus coming to him and said Behold the Lamb of God who takes away the sin of the world
બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો યોહાને કહ્યું જુઓ દેવનું હલવાન જે જગતના પાપોને દૂર કરે છે
So the woman left her water pot and went away into the city and said to the people
પછી તે સ્ત્રી તેની પાણીની ગાગર ત્યાં મૂકીને ગામમાં પાછી ફરી તેણે ગામમાં જઈને લોકોને કહ્યું
and said to him Go wash in the pool of Siloam which means Sent So he went away washed and came back seeing
ઈસુએ તે માણસને કહ્યું જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ શિલોઆહ અર્થાત મોકલેલા તેથી તે માણસ કુંડ તરફ ગયો તે આંખો ધોઈને પાછો આવ્યો હવે તે જોઈ શકતો હતો
No one takes it away from me but I lay it down by myself I have power to lay it down and I have power to take it again I received this commandment from my Father
કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું મને મારું જીવન આપવાનો અધિકાર છે અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે મને મારા પિતાએ આ કહ્યું છે
Advertisement - Remove
He went away again beyond the Jordan into the place where John was baptizing at first and there he stayed
પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો તે સ્થળે ઈસુ ગયો ઈસુ ત્યાં રહ્યો
They cried out Away with him Away with him Crucify him Pilate said to them Shall I crucify your King The chief priests answered We have no king but Caesar
યહૂદિઓએ બૂમ પાડી તેને દૂર લઈ જાઓ તેને દૂર લઈ જાઓ તેને વધસ્તંભ પર જડો પિલાતે યહૂદિઓને પૂછયું શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો અમારો રાજા ફક્ત કૈસર છે
But he who did his neighbor wrong pushed him away saying Who made you a ruler and a judge over us
એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો તેણે મૂસાને કહ્યું અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે ના
This is my covenant to them when I will take away their sins
અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે યશાયા 5920-21 279
Love never fails But where there are prophecies they will be done away with Where there are various languages they will cease Where there is knowledge it will be done away with
પ્રીતિ ક્યારેય નામશેષ થતી નથી દેવ તરફથી ભવિષ્ય કથન કરવાનાં દાનો છે પણ તે તો સમાપ્ત થઈ જશે વિવિધ ભાષાઓમાં વકતવ્ય આપવાના દાનો છે પણ તે દાનો પણ નામશેષ થઈ જશે જ્ઞાનનું દાન છે પણ તે અસ્ત પામશે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading