Advertisement - Remove

approved - Example Sentences

અપ્રૂવ્ડ
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the implementation of the CCEA decision on closure of Tungabhadra Steel Products Limited (TSPL) regarding disposal of its immovable assets.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે તુંગભદ્રા સ્ટીલ પ્રોડક્ટ્સ લીમીટેડ (ટીએસપીએલ)નાં બંધ થવા પર તેના અચલાયમાન સંપત્તિના નિકાલ અંગેના સીસીઈએના નિર્ણયના અમલીકરણને મંજુરી આપી દીધી છે.
1 vote
Cabinet approved transfer of MMH Plants to Government of Karnataka along with 20,000 square meter land.
મંત્રીમંડળે 20,000 સ્ક્વેર મીટર જમીનની સાથે એમએમએચ પ્લાન્ટ કર્ણાટક સરકારને હસ્તાંતરિત કરવાની મંજુરી આપી દીધી છે.
1 vote
Keeping Russias Advanced Defense Missile System in mind President Donald Trump approved the CAATSA law in August The US has drafted this law to prevent Russia from working against international interests at the global level
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટમાં રશિયાની આ આધુનિક ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ધ્યાનમાં રાખીને કાટસા કાયદાને મંજૂરી આપી હતી અમેરિકાએ રશિયાને આતંરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના હિતો વિરૂદ્ધ કામ કરવાથી અટકાવવા માટે આ કાયદો તૈયાર કર્યો છે
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the Memorandum of Understanding (MoU) between India and Russia on Bilateral Cooperation in the Road Transport and Road Industry.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે ભારત અને રશિયા વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the signing of a Memorandum of Understanding (MoU) between India and Egypt for cooperation in the field of agriculture & allied sectors.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને ઈજીપ્ત વચ્ચે કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ અંગેના સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી હતી.
Advertisement - Remove
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the Memorandum of Understanding between India and Japan on Development of Advanced Model Single Window.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એડવાન્સ્ડ મોડલ સિંગલ વિન્ડોનાં વિકાસ પર ભારત અને જાપાન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved The DNA Technology (Use and Application) Regulation Bill 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએનએ ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) નિયમન બિલ, 2018ને મંજૂરી આપવામાં આવી હતી.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Memorandum of Understanding (MoU) on cooperation in the field of justice between India and Tunisia.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને ટ્યુનીશિયા વચ્ચે ન્યાયના ક્ષેત્રમાં સહકાર માટેના સમજૂતી કરારોને મંજૂર કર્યા છે.
My cabinet approved on 12 July 2017 a proposal for IRRI to set up its South Asia Regional Centre at Varanasi.
મારાં મંત્રીમંડળે 12 જુલાઈ, 2017નાં રોજ વારાણસીમાં દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર સ્થાપિત કરવા આઇઆરઆરઆઇ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the proposal for adjudication of dispute on Mahanadi River Waters.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે મહાનદી જળ વિવાદનો ચુકાદો લાવવાનાં પ્રસ્તાવને મંજુરી આપી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading