Advertisement - Remove

approved - Example Sentences

Popularity:
અપ્રૂવ્ડ
Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the following proposals:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની ચાર દરખાસ્તોને મંજૂરી આપી છેઃ
Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the following proposals:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની દરખાસ્તોને મંજૂરી આપી છે:
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Revalidation of permission to raise Extra Budgetary Resource (EBRs) of Rs. 660 crore as Government of India Bonds by Inland Waterways Authority of India (IWAI) in 2017-18.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2017-18માં ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇડબલ્યુએઆઈ) દ્વારા ભારત સરકારના બોન્ડ્સ તરીકે રૂ. 660 કરોડના એક્સ્ટ્રા બજેટરી રિસોર્સ (ઇબીઆર) ઊભા કરવાની મંજૂરીને પુનઃમાન્યતા આપી છે.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi has approved National Policy on Biofuels – 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે જૈવિક બળતણ પરની રાષ્ટ્રીય નીતિ 2018ને મંજુરી આપી દીધી છે.
While NRHM was launched in April 2005, launch of NUHM was approved by the Cabinet on 1stMay 2013.
જ્યારે એનઆરએચએમને એપ્રિલ, 2005માં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે 1 મે, 2013ના રોજ મંત્રીમંડળે એનયુએચએમને મંજૂર કરી હતી.
Advertisement - Remove
Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the signing of Memorandum of Understanding (MoU) between India and the United Nations Entity of Gender Equality and the Empowerment of Women (UN-Women).
પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સંયુક્ત રાષ્ટ્રોના જાતીય સમાનતા અને સ્ત્રી સશક્તિકરણ એકમ(યુએન-વીમેન) વચ્ચેના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Narendra Modi has approved the Memorandum of Understanding (MoU) between India and U.K. on Cancer Research Initiative.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્સર સંશોધન પહેલ અંગેના ભારત અને યૂકે વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે.
He said the Union Government has approved 100 percent FDI in healthcare systems.
તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે હેલ્થકેર સિસ્ટમમાં 100 ટકા એફડીઆઇની મંજૂરી આપી છે.
The Cabinet also approved the Renewal of the Memorandum of Understanding between the Institute of Chartered Accountants of India (ICAI) & The Institute of Chartered Accountants in England & Wales
મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ વચ્ચે સમજૂતી કરારનાં નવીનીકરણને પણ પોતાની મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Policy for award of waterfront and associated land to port dependent industries in major ports and its operationalization.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મુખ્ય બંદરો અને તેના સંચાલનમાં બંદર આધારિત ઉદ્યોગોને દરિયાકિનારા અને તેની સાથે સંલગ્ન જમીન આપવા માટેની નીતિને મંજૂરી આપી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading