Advertisement - Remove

approved - Example Sentences

Popularity:
અપ્રૂવ્ડ
(x). Any other area of co-operation approved in writing by the Participants.
10) પ્રતિભાગિઓ દ્વારા લેખિત રૂપમાં મંજૂર થયેલા કોઈ અન્ય ક્ષેત્ર
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the amendment in relevant clauses of the Central Agricultural University Act (CAU), 1992 to include State of Nagaland under the jurisdiction of CAU, Imphal.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (સીએયુ) એક્ટ, 1992માં નાગાલેન્ડ રાજ્યને ઈમ્ફાલના સીએયુ અધિકારક્ષેત્ર હેઠળ સામેલ કરવા માટે કલમોમાં જરૂરી સુધારા કરવાને મંજૂરી આપી છે.
The proposal provides for domiciling two contracts of export of steel rails by STC and for the Chabahar Port Development project previously approved by the Cabinet under EDF.
પ્રસ્તાવમાં બે કોન્ટ્રાક્ટની વ્યવસ્થા કરાઈ છે, જેમાં એસટીસી દ્વારા સ્ટીલ પાટાઓના નિકાસ અને ઈડીએફ અંતર્ગત પૂર્વમાં મંત્રિમંડળ દ્વારા સ્વીકૃત ચાબહાર ગોદી વિકાસ પરિયોજનાનો સમાવેશ છે.
The Scheme has attracted investments in the ESDM sector to the tune of Rs. 1,26,838 crore, of which investments of around Rs. 17,997 crore have been approved by the MeitY.
યોજના હેઠળ ઈએસડીએમ ક્ષેત્રમાં રૂ. 1,26,838 કરોડનાં રોકાણો આકર્ષવામાં આવ્યાં છે, જેમાંથી મેઈટી (એમઈઆઈટીવાય) દ્વારા રૂ. 17,997 કરોડનાં રોકાણોને મંજૂરી અપાઈ છે.
The urban component has already been approved on 25th June, 2015 and is under implementation.
યોજનાના શહેરી હિસ્સાને 25મી જુન, 2015ના રોજ મંજુરી અપાઈ ગઈ છે અને તેના અમલીકરણનો આરંભ પણ થઈ ગયો છે.
Advertisement - Remove
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved the signing of the agreement between India and Iran on visa facilitation for Diplomatic, Official/Service and Ordinary passport holders.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે રાજનયિક/અધિકારી/સેવા તથા સાધારણ પાસપોર્ટ ધારકો માટે વીઝા સુવિધા આપવા પર ભારત અને ઈરાનની વચ્ચે હસ્તાક્ષર કરાયેલી સહમતિ પરની સમજૂતીને મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Real Estate (Regulation and Development) Bill, 2015, as reported by the Select Committee of Rajya Sabha.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે રાજ્યસભાની પસદંગી સમિતિ દ્વારા રિપોર્ટ કરાયેલ રિયલ એસ્ટેટ (નિયામક અને વિકાસ) વિધેયક-2015ને મંજૂરી આપી દીધી છે.
The Cabinet also approved transfer of 56 acres of Ash Dyke land of Barauni unit to Bihar State Power Generation Company Limited (BSPGCL) to settle dues of HFCL for faster revival of Barauni Unit.
મંત્રીમંડળે એચએફસીએલ પર બિહાર રાજ્ય વિદ્યુત ઉત્પાદન કંપની લિમિટેડની બાકી રકમની ચૂકવણી માટે બરૌની બ્રાન્ચની 56 એકર જમીનને સ્થાનાંતરિત કરવાને પણ મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the creation of one revenue charged Senior Administrative Grade (SAG) post of Chief Works Manager (CWM) in the Mechanical Department of Diesel Component Factory, Dankuni on Eastern Railway.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે પૂર્વીય રેલવેની દાનકુણી સ્થિત ડિઝલ કોમ્પોનેન્ટ ફેક્ટરીના મિકેનિકલ વિભાગમાં ચીફ વર્કસ મેનેજર (સીડબલ્યુએમ) તરીકેનું મહેસૂલ પ્રભારી સીનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (એસએજી)નું પદ રચવાની મંજૂરી આપી છે.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved the creation of the Higher Education Financing Agency (HEFA) to give a major push for creation of high quality infrastructure in premier educational institutions.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે હાયર એજ્યુકેશન ફાઇનાન્સિંગ એજન્સી (એચઇએફએ) રચવાની મંજૂરી આપી છે, જે ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા ઊભી કરવાની કામગીરીને વેગ આપશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading