Advertisement - Remove

approved - Example Sentences

Popularity:
અપ્રૂવ્ડ
The Cabinet also approved allocation of funds to the State under DAY-NRLM on a need basis for implementation of the Special Package without linking it with poverty ratio.
મંત્રીમંડળે ડીએવાય-એનઆરએલએમ હેઠળ રાજ્યને ભંડોળની ફાળવણી કરવાની મંજૂરી પણ આપી છે, જે ગરીબીનાં પ્રમાણ સાથે તેને જોડ્યાં વિના વિશેષ પેકેજનાં અમલીકરણ માટે જરૂરિયાતનાં આધારે ફાળવવામાં આવ્યું છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Interest Subvention Scheme (ISS) for farmers for the year 2017-18.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2017-18માં ખેડૂતો માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (આઇએસએસ)ને મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the proposal –
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની સમિતિએ નીચેનાં પ્રસ્તાવોને મંજૂરી આપી હતી –
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi today approved signing of a Memorandum of Cooperation between India and the United States of America on Homeland Security.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે હોમલેન્ડ સીક્યોરિટી માટે ભારત અને અમેરિકા વચ્ચે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (એમઓસી) પર થયેલા હસ્તાક્ષરને આજે મંજૂરી આપી હતી.
The Union Cabinet, chaired by the Prime Minister, Shri Narendra Modi has approved closure of Kota Unit of Instrumentation Ltd. and transfer of Palakkad Unit of Instrumentation Ltd. to Government of Kerala.
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ઈનસ્ટ્રુમેન્ટેશન લિમિટેડનુ કોટા એકમ બંધ કરવા માટે અને પલક્કડ એકમ કેરાલા સરકારને તબદીલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
Advertisement - Remove
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved a National Apprenticeship Promotion Scheme.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the extension of Delhi Metro corridor from Dilshad Garden to New Bus Adda Ghaziabad.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મેટ્રો કોરિડોરને દિલશાદ ગાર્ડનથી ગાઝિયાબાદનાં નવા બસ ટર્મિનલ સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the signing of a Memorandum of Understanding (MoU) between India and Tanzania for bilateral cooperation in water resources management and development.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં કેન્દ્રિય મંત્રીમંડળે જળ સંસાધનોના વ્યવસ્થાપન અને વિકાસમાં દ્વિપક્ષીય સહકાર માટે ભારત અને તાન્ઝાનિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
The Union Cabinet under the Chairmanship of Prime Minister Shri Narendra Modi has approved setting up of GST Council and setting up its Secretariat as per the following details:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની પ્રધાન મંડળની બેઠકમાં જીએસટી કાઉન્સિલની તથા નીચે મુજબની વિગતો ધરાવતા સચિવાલયની સ્થાપનાને મંજૂરી આપી છે.
The Union Cabinet, chaired by the Prime Minister, Shri Narendra Modi has approved the protocol amending the agreement between India and Tajikistan for avoidance of double taxation and the prevention of fiscal evasion with respect to taxes on income.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને તજાકિસ્તાન વચ્ચે આવક પર કરવેરાના સંદર્ભે બમણા કરવેરા દૂર કરવા અને નાણાંકીય કરચોરી અટકાવવા માટેની સમજૂતીમાં સુધારાના પ્રોટોકોલ (રાજદ્વારી શિષ્ટાચાર)ને મંજૂરી આપી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading