Advertisement - Remove

approved - Example Sentences

Popularity:
અપ્રૂવ્ડ
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved the Model Agreement on exemption from visa requirements for the holders of diplomatic and official passports.
પ્રધામંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને વીઝાની જરૂરિયાતોમાં છૂટ પર આદર્શ સમજૂતીને મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the Trafficking of Persons (Prevention, Protection and Rehabilitation) Bill, 2018 for introduction in the Parliament.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વ્યક્તિઓની તસ્કરી (અટકાવવા, સુરક્ષા અને પુનર્વસન) ખરડો, 2018 લોકસભામાં પ્રસ્તુત કરવા માટે મંજૂરી આપી હતી.
The above four Bills have been earlier approved by the GST Council after thorough, clause by clause, discussion over 12 meetings of the Council held in the last six months.
છેલ્લાં છ મહિનામાં જીએસટી કાઉન્સિલે 12 બેઠકોમાં એક પછી એક જોગવાઈનો વિસ્તૃત વિચાર કર્યા બાદ ઉપરોક્ત ચાર ખરડાઓને મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi, has approved the MoU between the India-Taipei Association (ITA) in Taipei and Taipei Economic and Cultural Center (TECC) in India.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાઈપેઈમાં ભારત-તાઈપેઈ સંગઠન (આઈટીએ) અને ભારતમાં તાઈપેઈ આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર (ટીઈસીસી) વચ્ચેના સમજૂતિ કરારને સ્વીકૃતિ આપી છે.
The Union Government has approved a new Central Sector Scheme of “North East Special Infrastructure Development Scheme.”
કેન્દ્ર સરકારે એક નવી યોજના “પૂર્વોત્તર વિશેષ માળખાકિય વિકાસ યોજના”ને પણ મંજૂરી આપી છે.
Advertisement - Remove
The Union Cabinet, chaired by the Prime Minister, Shri Narendra Modi has approved the proposal of Ministry of Shipping to replace the Major Port Trusts Act, 1963 by the Major Port Authorities Bill, 2016.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મોટા બંદર સત્તામંડળ ધારા, 2016 દ્વારા મોટા બંદર ટ્રસ્ટ ધારા, 1963ને બદલવા જહાજ મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી છે.
The Union Cabinet has approved the proposal for completing the balance of the North-Koel reservoir project in Jharkhand & Bihar at an estimated cost of Rs 1622.27 crore during three financial years.
કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1622.77 કરોડના અંદાજિત ખર્ચ સાથે ઝારખંડ અને બિહારમાં ઉત્તર કોયલ જળાશય યોજનાના બાકીના કાર્યો પૂર્ણ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.
The Cabinet also approved execution of balance works of the project on turnkey basis by M/S WAPCOS Ltd., a CPSU under MoWR, RD & GR as Project Management Consultant (PMC).
મંત્રીમંડળે યોજના વ્યવસ્થાપન સલાહકાર (પીએમસી) સ્વરૂપે જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલયને આધિન એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસ (સીપીએસયુ) મેસર્સ વાપકોર્સ લિમિટેડ દ્વારા ટર્નકી આધારે પરિયોજનાના બાકીના કાર્યોના અમલને પણ મંજૂરી આપી છે.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved the proposal for leasing of 73 sq. mtr. of defence land at Naval Dockyard, Mumbai to M/s.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં મુંબઇ ખાતેના નવલ બંદરગાહની 73 સ્ક્વેર મીટર જગ્યા એમ/એસ બૃહમુંબઇ ઇલેક્ટ્રીક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ)ને વાર્ષિક 1 રૂ.ના ભાડેથી ભાડાપટ્ટે આપવા માટે મંજૂરી આપવામાં આવી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi today approved a new Metro Rail Policy that seeks to enable realization of growing metro rail aspirations of a large number of cities but in a responsible manner.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આયોજિત મંત્રીમંડળની બેઠકમાં નવી મેટ્રો રેલ નીતિને મંજૂરી આપવામાં આવી હતી, જે વધુને વધુ શહેરોની મેટ્રો રેલની આકાંક્ષાઓ પૂર્ણ કરવા ઇચ્છે છે, પણ જવાબદારપૂર્ણ અભિગમ સાથે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading