Advertisement - Remove

approved - Example Sentences

Popularity:
અપ્રૂવ્ડ
We have recently approved a new “Prime Minister’s Research Fellows” scheme.
અમે તાજેતરમાં જ એક નવી “પ્રાઈમ મીનીસ્ટર્સ રીસર્ચ ફેલો” યોજનાને મંજુરી આપી છે.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved creation of additional posts of three Judicial Members and three Technical Members in the National Company Law Appellate Tribunal (NCLAT).
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)માં ત્રણ ન્યાયિક સભ્યો અને ત્રણ ટેકનિકલ સભ્યોનાં વધારાનાં પદોનું સર્જન કરવાની મંજૂરી આપી છે.
The Cabinet has also approved contribution of Rs.324.87 crore as central financial assistance for extension at the total completion cost of Rs.1,781.21 crore.
મંત્રીમંડળે આ માટે કેન્દ્રીય નાણાકીય સહાયતા સ્વરૂપે રૂ. 324.8 કરોડનું પ્રદાન આપવાની મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the signing of a Memorandum of Understanding (MoU) between the Institute of Chartered Accountants of India (ICAI) and Certified Professional Accountants Afghanistan (CPA Afghanistan).
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઈસીએઆઈ) અને સર્ટિફાઇડ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ અફઘાનિસ્તાન (સીપીએ અફઘાનિસ્તાન) વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the proposal for promulgation of:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે નીચેનાં નિયમનોને મંજૂરી આપી છેઃ-
Advertisement - Remove
A provision of funds worth Rs. 1103 crore has been approved for the project and the said AIIMS will be set up under the Pradhan MantriSwasthya Suraksha Yojana (PMSSY).
આ પ્રોજેક્ટ માટે 1103 કરોડ રૂપિયાના ફંડને પણ મંજૂર કરવામાં આવ્યું છે અને આ નવી એઈમ્સ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(પીએમએસએસવાય) અંતર્ગત રચાશે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the policy to permit exploration and exploitation of unconventional hydrocarbons such as Shale oil/gas, Coal Bed Methane (CBM) etc.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે શેલ ઓઇલ/ગેસ, કોલ બેડ મિથન વગેરે જેવા બિનપરંપરાગત હાઇડ્રોકાર્બનની શોધ કરવા અને તેને મેળવવા માટેની નીતિગત રૂપરેખાને મંજૂરી આપવામાં આવી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved conferment of Central Group ‘A’ Service and Cadre.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સશસ્ત્ર સીમા દળનાં કાર્યકારી અધિકારીઓનાં કેન્દ્રિય સમૂહ ‘એ’ સેવા અને કેડર પ્રદાન કરવાની મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the incorporation of the Official Amendments to the Major Port Authorities Bill 2016, which is pending in the Parliament.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સંસદમાં વિલંબિત મુખ્ય બંદર સત્તામંડળ ખરડા, 2016માં સરકારી સુધારાઓને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Narendra Modi has approved the ““General Elections to the Lok Sabha 2019) -for issuance of statutory notifications under under sub-section(2) of Section 14 of the Representation of the People Act, 1951”.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લોકસભા 2019ની ચૂંટણી માટે જન પ્રતિનિધિત્વ કાયદો 1951ની કલમ 14ની પેટાકલમ (2) અંતર્ગત બંધારણીય અધિસૂચના જાહેર કરવા માટે મંજૂરી આપી દીધી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading