Advertisement - Remove

network - Example Sentences

Popularity:
Difficulty:
નેટ્વર્ક
The Veterans are being contacted through the Kendriya Sainik Board and a network of 32 Rajya Sainik Boards at state level and 403 ila Sainik Board all over the country.
કેન્દ્રીય સૈનિક બોર્ડ સમગ્ર દેશમાં રાજ્ય સ તરે 32 રાજ્ય સૈનિક બોર્ડ અને 403 જિલ્લા સૈનિક બોર્ડના નેટવર્ક માધ્યમ સાથે સંપર્કમાં છે.
To overcome this problem to some extent, teachers are also sharing slides or hand written notes apart from recorded lectures and live sessions so that students with uncertain network access can also get at least some material.
આ સમસ્યા કેટલેક અંશે નિવારવા માટે શિક્ષકો રેકોર્ડેડ લેક્ચર્સ અને લાઈવ સેશન્સ ઉપરાંત સ્લાઈડ્સ અથવા હાથે લખેલી નોંધ પણ ઉપલબ્ધ બનાવી રહ્યા છે, જેથી નેટવર્કની અનિશ્ચિત પહોંચ ધરાવતા વિદ્યાર્થીઓ પણ કેટલું સ્ટડી મટિરિયલ મેળવી શકે.
This software would also enable students to create data across the network and concurrently access the same design data for storage and visualization.
આ સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીઓ સ્ટોરેજ અને વિઝ્યુલાઈઝેશન માટે સમાન ડિઝાઈન ડેટાની પહોંચ સાથે તમામ નેટવર્કમાં અને એકસાથે ડેટા તૈયાર કરી શકશે.
The potential high costs and impact of the outbreak on the rural population have thus been minimized by these measures that have been put in place by the strong ST enabled NGO network of the DST.
એટલે ગ્રામીણ વસ્તી પર રોગચાળાની અસર અને સંભવિત ઊંચા ખર્ચને આ પગલાં દ્વારા લઘુતમ કરવામાં આવ્ય છે, જે ડીએસટીની મજબૂત વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સક્ષમ એનજીઓ નેટવર્ક દ્વારા લેવામાં આવ્યાં છે.
The proposed studies also aim to identify the maximum likelihood infection tree when infection reports and contact network structure are known to substantially reduce the efforts of the administration by targeting a subset of manageable size.
સૂચિત અભ્યાસોનો ઉદ્દેશ્ય જ્યારે ચેપના રીપોર્ટ્સ અને સંપર્ક નેટવર્કનું માળખું જાણમાં હોય ત્યારે મહત્તમ સંભવિત ચેપનું ટ્રી (માળખું) ઓળખવાનો છે જેથી વ્યવસ્થાપન કરી શકાય તેવા કદમાં પેટા સેટને લક્ષ્ય બનાવીને વહીવટીતંત્રના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરી શકાય.
Advertisement - Remove
Surajit Panja Indian Institute of Information Technology, Guwahati A network optimization-based prediction model for COVID 19 outbreak tree Dr.
સુરજીત પણજા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટી કોવિડ-1 મહામારી ટ્રી (માળખા)નું નેટવર્ક ઓપ્ટિમાઇઝેશન આધારિત પૂર્વાનુમાન ડૉ.
As a testimony to the ever growing network of diagnostic labs for testing COVID-19, India now has 1000 labs across the country.
ભારતમાં કોવિડ-1ના પરીક્ષણોની લેબોરેટરીઓના સતત વધી રહેલા નેટવર્કના પૂરાવા તરીકે, અત્યારે દેશમાં પરીક્ષણની લેબોરેટરીઓની સંખ્યા 1000 સુધી પહોંચી ગઇ છે.
With total of 1,37,91,869, samples tested the testing per million (TPM) for India has reached 9994.1.Consistently expanding diagnostic lab network comprises of 1262 labs, including 889 labs in the government sector and 373 private labs.
હાલમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TEM)ની સંખ્યા વધીને 4.1 થઇ ગઇ છે. દેશમાં કોવિડના પરીક્ષણ માટે નિદાન લેબોરેટરીઓના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી હાલમાં 88 સરકારી ક્ષેત્રની લેબોરેટરી અને 33 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી સાથે કુલ 1262 લેબોરેટરી કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે.
Harsh Vardhan also launched and dedicated to the nation the largest network of five dedicated COVID-19 Bio-repositories established by Department of Biotechnology in record time.
હર્ષવર્ધને વિક્રમી સમયમાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા પાંચ સમર્પિત કોવિડ બાયોરિપોઝિટરીના સૌથી મોટા નેટવર્કની જાહેરાત કરીને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું.
The testing lab network in the country is continuously strengthened with 1348 labs in the country 914 labs in the government sector and 434 private labs.
દેશમાં 1348 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થઇ રહ્યું છે; હાલમાં દેશમાં 14 સરકારી લેબોરેટરી અને 434 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading