The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The IGCS will nurture future collaboration by widening the network with other Universities, Institutes and industries both in India and Germany.
આઇજીસીએસ ભારત અને જર્મની એમ બંનેમાં અન્ય યુનિવર્સિટીઓ, સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે નેટવર્ક વિસ્તૃત કરવા ભવિષ્યના જોડાણને પ્રોત્સાહન આપશે.
1. Strengthening of telecom network will result in increase the penetration of mobile connectivity in Meghalaya resulting in affordable and equitable access of communication, information and governance to people.
1. દૂરસંચાર નેટવર્કને સુદ્રઢ કરવાને પરિણામે મેઘાલયમાં મોબાઈલ કનેક્ટિવિટીના વ્યાપમાં વધારો થશે અને તેથી લોકોને પરવડે તેવી એકસમાન સંચાર, માહિતી અને પ્રશાસન પ્રણાલી પ્રાપ્ત થશે.
2. Providing access to public mobile network to hitherto unreached people of Meghalaya will empower citizens with benefits of ICTs for furthering socio-economic developments.
2. મેઘાલયના લોકોને જ્યાં અત્યાર સુધી સાર્વજનિક મોબાઈલ નેટવર્ક પહોંચ્યુ ન હતુ ત્યાં તે ઉપલબ્ધ થવાથી નાગરિકોના આર્થિક-સામાજિક વિકાસ માટે સંચાર અને પ્રૌદ્યોગિકી સેવાનો લાભ મળશે.
Sixth, develop a network of universities to work on disaster issues.
છ, આપત્તિ નિવારણના મુદ્દા પર કામ કરતી યુનિવર્સિટીના નેટવર્કને વિકસાવવું જોઈએ.
Over the first five years of the Sendai Framework, we should develop a global network of universities working together on problems of disaster risk management.
સેન્દાઈ માળખાના પ્રથમ પાંચ વર્ષમાં આપણે આપત્તિ નિવારણ વ્યવસ્થાપનની સમસ્યા પર સંયુક્તપણે કાર્યરત યુનિવર્સિટીઓનું વૈશ્વિક નેટવર્ક વિકસાવવું જોઈએ.
It is also expected to establish a network of honorary ambassadors based in India and Portugal to guide start-ups from both countries.
તે બંને દેશોમાંથી સ્ટાર્ટ-અપ્સને માર્ગદર્શન આપવા ભારત અને પોર્ટુગલમાં માનદ રાજદૂતો આધારિત નેટવર્ક સ્થાપિત કરશે તેવી પણ અપેક્ષા છે.
Prime Minister laid the foundation stone of sewerage network project for the western part of Agra. under AMRUT scheme.
અમૃત યોજના હેઠળ પ્રધાનમંત્રીએ પશ્ચિમ આગ્રા માટે સુએઝ નેટવર્ક પ્રોજેક્ટનું શિલોરોપણ કર્યું હતું.
Today a Herculean task of connecting 2.5 lakh panchayats through Optical Fibre Network in the country is underway.
આજે સમગ્ર દેશમાં અઢી લાખ પંચાયત છે, તેને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવાનું એક ઘણું મોટું કામ ચાલી રહ્યું છે.
Prime Minister also talked about the importance of National Knowledge Network (NKN) in building a strong Digital India.
પ્રધાનમંત્રીએ એક મજબુત ડિજિટલ ઇન્ડિયાના નિર્માણ કરવા માટે નેશનલ નોલેજ નેટવર્ક (એનકેએન)ના મહત્વ અંગે પણ વાત કરી હતી.
The proposed corridors will be having Multimodal Integration with Railway Stations and will have feeder network of Bus, Intermediate Public Transport (IPT) and Non Motorized Transport (NMT).
પ્રસ્તાવિત કોરિડોર રેલવે સ્ટેશનો સાથે મલ્ટીમોડેલ ઇન્ટિગ્રેશન ધરાવતા હશે અને બસ, ઈન્ટરમીડિયેટ પબ્લિક ટ્રાન્સપોર્ટ (આઈપીટી) તથા નોન મોટરાઈઝ ટ્રાન્સપોર્ટ (એનએમટી)નું ફીડર નેટવર્ક ધરાવતા હશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…