The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Addressing the gathering, Prime Minister said that the work for setting up City Gas Distribution network has started in 129 districts, under the 9th round of CGD bidding.
પ્રધાનમંત્રીએ ઉપસ્થિત જનમેદનને સંબોધતા કહ્યું હતું કે, શહેર ગેસ વિતરણ નેટવર્કની સ્થાપનાનું કામ સીજીડી બોલીનાં નવમા રાઉન્ડ અંતર્ગત 129 જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે.
He added that work is progressing on 800 km of metro network throughout the country.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 800 કિમીના મેટ્રો નેટવર્કની કામગીરી પ્રગતિમાં છે.
The total network length of the Delhi Metro will cross the 400 kilometre mark after the completion of these corridors.
આ કોરિડોર્સની કામગીરી પૂર્ણ થતાં દિલ્હી મેટ્રોના નેટવર્કની કુલ લંબાઈ 400 કી.મી. થશે.
In Bengaluru, a suburban network of approximately 160 kilometers at an estimated cost of Rs.17,000 crore is being planned to cater to the growth of the metropolis.
બેંગલોરમાં મેટ્રોસિટી વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે 1,000 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજીત 160 કિમી નેટવર્કની યોજના બનાવવામાં આવી રહી છે.
Connection with the National Knowledge Network of India will connect Bhutan's students and researchers to the new resources of Indian universities.
ભારતના નેશનલ નોલેજ નેટવર્કની સાથેનું જોડાણ ભૂતાનના વિદ્યાર્થીઓ અને સંશોધકોને ભારતીય વિશ્વવિદ્યાલયોના નવા સાધનો સાથે જોડશે.
Modi government has decided to increase Indias health expenditure to create Infectious Diseases Hospital Blocks in every district, strengthening lab network and surveillance, and encouraging research.
મોદી સરકારે ભારતના દરેક જીલ્લામાં ચેપી રોગોના હોસ્પિટલ બ્લોક્સનુ નિર્માણ કરાવીને તથા લેબોરેટરીનુ નેટવર્કની સાથે સાથે સતર્કતાનુ સ્તર વિસ્તારીને આરોગ્ય ક્ષેત્રે થતા ખર્ચમાં વધારો કર્યો છે અને સંશોધનને પ્રોત્સાહન આપ્યુ છે.
To overcome this problem to some extent, teachers are also sharing slides or hand written notes apart from recorded lectures and live sessions so that students with uncertain network access can also get at least some material.
આ સમસ્યા કેટલેક અંશે નિવારવા માટે શિક્ષકો રેકોર્ડેડ લેક્ચર્સ અને લાઈવ સેશન્સ ઉપરાંત સ્લાઈડ્સ અથવા હાથે લખેલી નોંધ પણ ઉપલબ્ધ બનાવી રહ્યા છે, જેથી નેટવર્કની અનિશ્ચિત પહોંચ ધરાવતા વિદ્યાર્થીઓ પણ કેટલું સ્ટડી મટિરિયલ મેળવી શકે.
Harsh Vardhan also launched and dedicated to the nation the largest network of five dedicated COVID-19 Bio-repositories established by Department of Biotechnology in record time.
હર્ષવર્ધને વિક્રમી સમયમાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા પાંચ સમર્પિત કોવિડ બાયોરિપોઝિટરીના સૌથી મોટા નેટવર્કની જાહેરાત કરીને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…