The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I also propose that we set up a network of Universities to encourage greater inter-university exchanges.
હું આપણા દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા યુનિવસ્ટીઓનું નેટવર્ક સ્થાપિત કરવાની દરખાસ્ત પણ રજૂ કરું છું.
An international network of research and academic organizations will be created.
સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઊભું કરવામાં આવશે.
This network would be used by the security personnel deployed in LWE affected areas.
આ નેટવર્ક ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ક્ષેત્રોમાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષા અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાશે.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi has approved increasing of Government ownership in Goods and Services Tax Network (GSTN) and change in the existing structure with transitional plan as per following:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે વસ્તુ અને સેવા કર નેટવર્કમાં (જીએસટીએન) સરકારની માલિકીને વધારવા અને વર્તમાન માળખાને ટ્રાન્જીશનલ પ્લાન સાથે નીચે મુજબ બદલવા માટે મંજૂરી આપી દીધી છે:
These corridors of phase – 4 project will expand the coverage of Metro network thereby connecting more areas of the national capital.
આ ચોથા તબક્કાના કોરિડોર પ્રોજેકટથી મેટ્રો નેટવર્કનું વિસ્તરણ થશે અને એ દ્વારા નેશનલ કેપિટલના વધુ વિસ્તારોને આવરી લેવાશે.
But, also engineers a modern network of ports, airports, rail and road for them to serve as gateways of economic prosperity for our people.
પણ આપણી જનતા માટે આર્થિક સમૃદ્ધિને વેગ આપવા બંદર, એરપોર્ટ, રેલ અને રોડનું નેટવર્ક ઊભું કરે છે.
We are committed to expanding the National gas grid network from its current length of fifteen thousand kilometres pipeline to thirty thousand kilometres.
If we had maintained the speed of 2013 in laying optical fibre network in villages, then we would not have been able to accomplish the task for generations together.
જો આપણે 13ની ગતિએ ઓપ્ટીકલ ફાયબર નેટવર્કનું કામ કરતા રહેતા, તો કદાચ પેઢીઓ નીકળી જાત, તે ગતિએ ઓપ્ટીકલ ફાયબર હિન્દુસ્તાનના ગામડાઓમાં પહોંચાડવા માટે.
Other programmes include a meeting with the Alumni Network in Durban and a reception hosted by the Mayor of Durban, at Durban City Hall.
અન્ય કાર્યક્રમોમાં ડરબનમાં એલુમની નેટવર્ક સાથેની બેઠક અને ડરબન સીટી હોલ ખાતે ડરબનના મેયરે યોજેલો સત્કાર સમારંભ સામેલ થાય છે.
· BRICS Network University Conference – 5 to 7 July (Stellenbosch)
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…