The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ઉત્તરાખંડ સરકારની આ યોજના અંતર્ગત રૂ. એક લાખ કરોડની બહુઉદ્દેશી લોન 2 ટકાનાં અતિ ઓછા વ્યાજદરે ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Under this scheme of the Uttarakhand Government, multi-purpose loans of up to one lakh rupees will be made available to the farmers at a very low interest rate of 2 percent.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકે સહકારી બેંકો પાસેથી ટૂંકા ગાળાની પાક લોન લેનાર ખેડૂતો માટે નવેમ્બર અને ડિસેમ્બર, 2016ના બે મહિના માટે વ્યાજમાં માફી માટેના નિર્ણયને કાર્યોત્તર મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its ex-post facto approval for interest waiver for the two months of November and December, 2016 for farmers accessing short term crop loans from Cooperative Banks.
આ નિર્ણયનો આશય સહકારી બેંકોને સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે, જેણે ખેડૂતોને રવિ કામગીરી હાથ ધરવા રોકડ રકમની ઉપલબ્ધતામાં ઘટાડો થવાથી પડેલી મુશ્કેલીઓમાંથી બહાર આવવા સહકારી બેંકો પાસેથી સરળતાપૂર્વક પાક લોન મેળવવામાં મદદ કરી છે.
The decision intends to ensure availability of resources with Cooperative Banks help farmers in easily accessing crop loans from Cooperative Banks to overcome the difficulties in view of the reduction in availability of cash for carrying out Rabi operations.
એટલે ખેડૂતોને કથિત પાક લોન માટે અસરકારક રીતે 4 ટકા વ્યાજની ચુકવણી કરવી પડશે.
Thus, farmers have to effectively pay only 4% as interest for the said crop loan.
યૂરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક દ્વારા ભારતનાં વિકાસ માટે કરવામાં આવેલા લોન સમજુતીનું પણ હું સ્વાગત કરૂ છું.
The signing of loan agreements for development projects in India with the European Investment Bank is also a welcome step.
પીએલઆઇ લાયકાતના માપદંડો પૂર્ણ થયા પછી લાભાર્થીઓના હોમ લોન ખાતાઓમાં વ્યાજની સહાય જમા કરશે.
The interest subsidy to be disbursed to the beneficiaries will be credited to their home loan accounts after the PLIs have satisfied the eligibility criteria through their due diligence processes.
બાહ્ય સહાય માટેના પ્રોજેક્ટ્સ (ઇએપી) માટે વિશેષ સહાય લોન અને વ્યાજની પુનઃચુકવણી દ્વારા પ્રદાન કરવામાં આવશે તથા રાજ્ય દ્વારા 2015-16 અને 2019-20 દરમિયાન વહેંચવામાં આવશે.
The special assistance will be provided by way of repayment of loan and interest for the Externally Aided Projects (EAPs) signed and disbursed during 2015-2016 to 2019-20 by the State.
13 કરોડ લોકોને મુદ્રા લોન આપવામાં આવી છે.
13 crore people have availed MUDRA LOAN which is a great achievement.
તેમાં પણ 4 કરોડ તેવા લોકો છે જે નવયુવાનો છે અને તેમણે જીંદગીમાં પહેલીવાર ક્યાંયથી લોન લીધી છે તેમજ પોતાના પગ પર ઊભા થઈને સ્વરોજગાર પર આગળ વધી રહ્યાં છે.
Of this 4 crore are youth who have availed loan for the very first time and are self-employed and progressing independently.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) એ નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ, નાના/લઘુ ઉદ્યોગોને 10 લાખ સુધીની લોન પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી દ્વારા 8 એપ્રિલ, 2015ના રોજ શરુ કરવામાં આવેલ એક યોજના છે.
Pradhan Mantri MUDRA Yojana (PMMY) is a scheme launched by Prime Minister on April 8, 2015 for providing loans up to Rs. 10 lakh to the non-corporate, non-farm small/micro enterprises.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…