The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી ટર્મ લોન દ્વારા બાકી નીકળતી કેશ ક્રેડિટ લિમિટ્સ (સીસીએલ) એકાઉન્ટની પતાવટ વ્યાજની ચુકવણીની દ્રષ્ટિએ બચત કરશે.
Settlement of outstanding Cash Credit Limits (CCL) account by availing term loan by the Punjab Government would entail savings in terms of interest payment.
ઉપરોક્ત ટર્મ લોન પંજાબ સરકારને ચાલુ નાણાકીય વર્ષ 2016-17માં લંબાવવાની દરખાસ્ત છે, પણ 2016-17માં પંજાબ સરકારને આપેલી ટર્મ લોનને રાજકોષીય ખાધની મર્યાદામાં ગણતરીમાં લેવામાં નહીં આવે.
The above term loan proposed to be extended to Punjab Government in current financial year 2016-17 will not be counted in the fiscal deficit limit of Punjab Government in 2016-17.
આ ખેડૂતોને વર્ષે 4 ટકાના વ્યાજદર પર એક વર્ષની અંદર ચુકવવાપાત્ર રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોન મેળવવામાં મદદ કરશે.
This will help farmers getting short term crop loan up to Rs. 3 lakh payable within one year at only 4% per annum.
સ્કીમનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા અને દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વાજબી દરે ટૂંકા ગાળાની પાક લોન માટે કૃષિ ધિરાણ વાસ્તવિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે.
The objective of the scheme is to make available at ground level, agricultural credit for Short Term crop loans at an affordable rate to give a boost to agricultural productivity and production in the country.
ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ન ચુકવી શકે, તો તેઓ ઉપરોક્ત 5 ટકાની સામે 2 ટકાની વ્યાજ આર્થિક સહાયને પાત્ર બનશે.
In case farmers do not repay the short term crop loan in time they would be eligible for interest subvention of 2% as against 5% available above.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) હેઠળ પાક વીમો પાક લોન સાથે સંલગ્ન હોવાથી ખેડૂતોને પાક લોનની સુલભતા દ્વારા સરકારની ખેડૂતલક્ષી પહેલોમાંથી લાભ મળશે.
Since the crop insurance under Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) is linked to availing of crop loans, the farmers would stand to benefit from both farmer oriented initiatives of the Government, by accessing the crop loans.
લોન કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ધરાવતા લઘુ અને સીમાંત ખેડૂતોને છ મહિનાના ગાળા માટે આ પ્રકારના સ્ટોરેજ પર વ્યાજમાં 2 ટકાની સહાય પર ઉપલબ્ધ છે.
The loans are available to Kisan Credit Card (KCC) holding small and marginal farmers at interest subvention of 2 per cent on such storages for a period of upto six months.
મુશ્કેલ સંજોગોમાં વેચાણને નિયંત્રણમાં રાખવાના પગલાં સ્વરૂપે નિગોશિયેબલ વેરહાઉસ રીસિપ્ટ્સ (એનડબલ્યુઆર) સામે માન્યતા પ્રાપ્ત વેરહાઉસમાં સંગ્રહ માટે વાવણી પછીની લોન કેસીસી ધરાવતા લઘુ અને સીમાંત ખેડૂતો માટે 6 મહિના માટે ઉપલબ્ધ છે.
As a measure to check distress sale, post-harvest loans for storage in accredited warehouses against Negotiable Warehouse Receipts (NWRs) are available for upto 6 months for KCC holding small & marginal farmers.
સરકાર વિવિધ બેંકો અને સહકારી બેંકોને ટૂંકા ગાળાની પાક લોન માટે વ્યાજમાં માફી પ્રદાન કરે છે, જેથી તેઓ ખેડૂતોને 7 ટકાના રાહત દરે લોન આપે છે અને જો ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે તો વ્યાજમાં વધારે 3 ટકા માફી આપવામાં આવે છે.
Government provides Interest subvention to different banks and cooperatives for short term crop loan extended by them to farmers at concessional rate of 7% and in case of timely repayment, an additional subvention of 3%.
હકીકતમાં ખેડૂતોને પાક લોન 4 ટકાના વ્યાજદરે ઉપલબ્ધ છે.
In effect, crop loans are available to farmers at 4% rate of interest.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…