Advertisement - Remove

લોન - Example Sentences

Popularity:
lōna  lona
આ યોજના વહેલા કે સમયસર પુનઃચુકવણી પર ફરી લોન મળવાની શક્યતા વધારે છે.
The scheme entails enhanced next tranche of loan on early or timely repayment.
શ્રી ગેહલોતે કહ્યું હતું કે, ઉદ્યોગસાહસિકતા હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જ્ઞાતિ પેટાયોજના હેઠળ આર્થિક પ્રવૃત્તિઓ માટે લોન લેનાર આશરે 1 લાખ લોકોને સબસિડીનો લાભ આપવામાં આવ્યો છે.
Under Entrepreneurship, over 17 lakh people have benefitted from subsidy given for loan taken for economic activities in the last three years under Scheduled Caste Sub Plan.
છેલ્લાં ત્રણ વર્ષમાં ઉદ્યોગસાહસિકતા માટે કોર્પોરેશન દ્વારા 8.12 લાખથી વધારે લાભાર્થીઓને લોન આપવામાં આવી છે.
Over 8.12 lakh beneficiaries have been given loans by the Corporations for entrepreneurships in the last three years.
કુલ પ્રોજેક્ટ ખર્ચનો 81 ટકા હિસ્સો જાપાન સરકાર દ્વારા લોન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ લોન 0.1 ટકા વ્યાજ દર સાથે 15 વર્ષની ગ્રેસ પીરિયડ સાથે 50 વર્ષમાં ચૂકવવાપાત્ર છે.
Estimated cost of the project: Rs 1,08,000 crore 81 of the project cost funded by loan from Government of Japan at a rate of interest of 0.1 with a repayment period of 50 years with 15 years grace period.
બોન્ડ્સનો સેકન્ડરી માર્કેટમાં વેપારના આશયથી ઉપયોગ કરી શકાશે નહિં તેમજ તે બેન્કિંગ સંસ્થાઓ, નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સમકક્ષ ગણાશે નહિં.
The Bonds are not tradeable in the Secondary market and are not eligible as collateral for loans from banking institutions, non-banking financial companies or financial institutions.
Advertisement - Remove
જો તમે 5-10 માછીમારો એકઠા થાવ અને તેની મંડળી બનાવી શકશો, બેંક તરફથી તમને લોન આપવામાં આવશે અને એમાં સબસીડી પણ આપવામાં આવશે.
If you fishermen can form a small cluster and approach the banks for loans , banks will give you loans along with subsidy.
આ 120 મિલિયન લોન નથી, 120 મિલિયન સપનાં છે, જેને સાકાર કરવા માટે અમે એક વ્યવસ્થા ઊભી કરી છે.
These are not 12 crore loans but 12 crore dreams and we have taken steps to fulfil them.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સમગ્ર દેશમાં લગભગ સાડા નવ કરોડ મહિલા ઉદ્યોગસાહસિકોને નાના-નાના વેપાર કરવા માટે બાહેંધરી વગર લોન આપવામાં આવી છે.
Nearly 9.5 crore women entrepreneurs of the country have obtained loans for their small businesses without any bank guarantee.
અમે આંધ્રપ્રદેશનાં વિકાસ માટે શક્ય તમામ કામગીરી કરીશું તેમનાં મળતિયાઓને એક ફોન કોલ પર લોન મળી ગઈ અને આખાં દેશને વેઠવું પડ્યું હું તમને એનપીએની સમસ્યા વિશે કહેવા માગુ છું.
We will do everything possible for the development of AP: A phone call would get loans for their cronies and the nation suffered I want to tell you about the NPA problem.
તે અંતર્ગત લાભાર્થીને 20 વર્ષ સુધી હોમ લોન પર લગભગ છ લાખ રૂપિયા સુધીની બચત સુનિશ્ચિત કરવામાં આવી છે.
Beneficiaries of this scheme will be able to save at least 6 lakh rupees for 20 years on their home loans.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading