The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેમણે કહ્યું હતું કે, આનું શ્રેષ્ઠ ઉદાહરણ કૃષિ લોન માફી યોજનાઓ છે.
The best example of this is the farm loan waivers, he said.
એક વારની લોન માફી યોજનાથી વિપરીત પીએમ-કિસાન ખરાં અર્થમાં નાના ખેડૂતો માટે સન્માનિત જીવન સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવા માટે બનાવેલી યોજના છે, જે ખેડૂતોને સક્ષમ બનાવશે.
As against the onetime loan waivers, PM KISAN is truly an empowering project designed for ensuring dignified life for small scale farmers.
દર 10 વર્ષે યુપીએ ખેડૂતોની લોન માફ કરવાનો વિચાર કરે છે.
Every ten years, UPA came out with a farm loan waiver idea.
પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી ટર્મ લોન દ્વારા બાકી નીકળતી કેશ ક્રેડિટ લિમિટ્સ (સીસીએલ) એકાઉન્ટની પતાવટ વ્યાજની ચુકવણીની દ્રષ્ટિએ બચત કરશે.
Settlement of outstanding Cash Credit Limits (CCL) account by availing term loan by the Punjab Government would entail savings in terms of interest payment.
ઉપરોક્ત ટર્મ લોન પંજાબ સરકારને ચાલુ નાણાકીય વર્ષ 2016-17માં લંબાવવાની દરખાસ્ત છે, પણ 2016-17માં પંજાબ સરકારને આપેલી ટર્મ લોનને રાજકોષીય ખાધની મર્યાદામાં ગણતરીમાં લેવામાં નહીં આવે.
The above term loan proposed to be extended to Punjab Government in current financial year 2016-17 will not be counted in the fiscal deficit limit of Punjab Government in 2016-17.
આ ખેડૂતોને વર્ષે 4 ટકાના વ્યાજદર પર એક વર્ષની અંદર ચુકવવાપાત્ર રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોન મેળવવામાં મદદ કરશે.
This will help farmers getting short term crop loan up to Rs. 3 lakh payable within one year at only 4% per annum.
ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ન ચુકવી શકે, તો તેઓ ઉપરોક્ત 5 ટકાની સામે 2 ટકાની વ્યાજ આર્થિક સહાયને પાત્ર બનશે.
In case farmers do not repay the short term crop loan in time they would be eligible for interest subvention of 2% as against 5% available above.
સરકાર વિવિધ બેંકો અને સહકારી બેંકોને ટૂંકા ગાળાની પાક લોન માટે વ્યાજમાં માફી પ્રદાન કરે છે, જેથી તેઓ ખેડૂતોને 7 ટકાના રાહત દરે લોન આપે છે અને જો ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે તો વ્યાજમાં વધારે 3 ટકા માફી આપવામાં આવે છે.
Government provides Interest subvention to different banks and cooperatives for short term crop loan extended by them to farmers at concessional rate of 7% and in case of timely repayment, an additional subvention of 3%.
યૂરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક દ્વારા ભારતનાં વિકાસ માટે કરવામાં આવેલા લોન સમજુતીનું પણ હું સ્વાગત કરૂ છું.
The signing of loan agreements for development projects in India with the European Investment Bank is also a welcome step.
પીએલઆઇ લાયકાતના માપદંડો પૂર્ણ થયા પછી લાભાર્થીઓના હોમ લોન ખાતાઓમાં વ્યાજની સહાય જમા કરશે.
The interest subsidy to be disbursed to the beneficiaries will be credited to their home loan accounts after the PLIs have satisfied the eligibility criteria through their due diligence processes.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…