The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
To provide relief to the farmers affected by natural calamities, the interest subvention of 2% will be provided to Banks for the first year on the restructured amount.
d) કુદરતી આફત દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પ્રદાન કરવા 2 ટકાની વ્યાજ સહાય પુનર્ગઠિત રકમ પર પ્રથમ વર્ષ માટે પ્રદાન કરશે.
This helped the rescue vehicles and heli-copters to continue relief and rescue operation smoothly.
તેના કારણે બચાવ અને રાહત કાર્ય સુચારુ રૂપે ચાલુ રાખવામાં વાહનો અને હેલિકોપ્ટરોને પણ મદદ મળી હતી.
He will chair a series of high level meetings to review the flood situation, and the relief operations in the North Eastern States, particularly in the States of Assam, Arunachal Pradesh, Nagaland and Manipur.
તેઓ પૂરની સ્થિતિ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં, ખાસ કરીને આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં રાહત કામગીરીની સમીક્ષા કરવા શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરશે.
In this context, he mentioned about his determination to not allow ‘Tanker Raj’ in Gujarat and how Sardar Sarovar Dam has brought relief to the people of the Gujarat.
આ સંદર્ભમાં તેમણે ગુજરાતને “ટેંકર રાજ”માંથી મુક્ત કરાવવાના તેમનાં દ્રઢ નિર્ધાર વિશે પણ વાત કરી હતી તેમજ સરદાર સરોવર ડેમે કેવી રીતે ગુજરાતનાં લોકોને રાહત આપી છે એ જણાવ્યું હતું.
Besides, relief from Income Tax has been provided on expenditure up to Rs 1 lakh incurred on treatment of serious diseases.
એવી જ રીતે ગંભીર બિમારીઓની સારવાર માટે એક લાખ રૂપિયા સુધીનાં ખર્ચ પર પણ આવકવેરાની રાહત આપવામાં આવી છે.
Speaking on India’s Foreign Policy, PM said, in last 5 years, India has played a great role in humanitarian works be it relief activities during earthquake in Nepal, Water crisis in Maldives or rescuing citizens in Yemen.
પ્રધાનમંત્રીએ ભારતની વિદેશી નીતિ પર બોલતા કહ્યું હતુ કે, છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે નેપાળમાં ધરતીકંપ દરમિયાન રાહત કામગીરીઓ, માલદિવમાં જળસંકટ હોય કે યમનમાં નાગરિકોને ઉગારવાની માનવીય કામગીરી હોય દરેકમાં મોટી ભૂમિકા ભજવી છે.
iii. Emergency Relief
iii. કટોકટીમાં રાહત
PM congratulated the middle class for the relief in taxes and said, I salute the middle class for their stellar contribution towards the development of the nation.
પ્રધાનમંત્રીએ કરવેરામાં રાહત માટે મધ્યમ વર્ગને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, હું દેશનાં વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવા બદલ મધ્યમ વર્ગને સલામ કરું છું.
We have led assistance and relief efforts in times of disaster.
અમે આપત્તિના સમયે માનવતાવાદી રાહતકાર્ય અને સહાયના પ્રયાસોમાં હંમેશા મોખરે રહીએ છીએ.
He will review the situation arising in the aftermath of cyclone ‘Ockhi’, and the status of relief operations, at Kavaratti, Kanyakumari, and Thiruvananthapuram.
તેઓ ચક્રવાત ‘ઓખી’ પછી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે તથા કવારટ્ટી, કન્યાકુમારી અને થિરુવનંતપુરમમાં રાહત કામગીરીની સ્થિતિની જાણકારી મેળવશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…