Advertisement - Remove

relief - Example Sentences

Popularity:
Difficulty:
રિલીફ / રીલીફ
CSIR-IIP, Dehradun supplied around 1000 litres of sanitisers to the Doon Hospital, the Police Department, and the State Disaster Relief Force.
દહેરાદૂન સ્થિત સીએસઆઈઆર-આઈઆઈપીએ દૂન હોસ્પિટલ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સને આશરે 1000 લીટર સેનિટાઈઝર્સનો પુરવઠો પૂરો પાડ્યો હતો.
In international sector, a cargo air-bridge was established with East Asia for transportation of pharmaceuticals, medical equipment and Covid-19 relief material. The quantity of medical cargo brought in by Air India is 554 tons till 25th April 2020.
ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-1 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે, 25 એપ્રિલ 2020 સુધીમાં એર ઇન્ડિયા દ્વારા 554 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
In International Sector, a cargo air-bridge was established with East Asia for transportation of pharmaceuticals, medical equipment and Covid-19 relief material. The quantity of medical cargo brought in by Air India is 668 tons.
ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-1 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે, એર ઇન્ડિયા દ્વારા 668 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
The current ECR data shall also help in policy planning and decisions making for further relief to the businesses and EPF members adversely impacted by the Pandemic.
ઇસીઆરનો હાલનો ડેટા નીતિગત આયોજનમાં તથા વ્યવસાયોને વધારે રાહત આપવા નિર્ણય લેવામાં મદદરૂપ પણ થશે તથા ઇપીએફના સભ્યો પર રોગચાળાની નુકસાનકારક અસર થશે.
Move is a major relief to migrants all across the country. Indian Railways plans to double the number of Shramik Trains to bring more relief to Migrants.
શીડ્યુલ અને ટ્રેનોની જાહેરાત ટૂંક સમયમાં થશેદેશભરમાં તમામ પરપ્રાંતીયોને મોટી રાહત આપવાનું પગલું ભારતીય રેલવેએ પરપ્રાંતીયોને વધારે રાહત આપવા શ્રમિક ટ્રેનોની સંખ્યા બમણી કરવાની યોજના બનાવી છે.
Advertisement - Remove
1,000 crores has already been released to the State government. Chief Secretary West Bengal thanked the Centre for the support provided for relief and restoration.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે રાજ્યમાં રાહત કાર્યો અને પુનઃસ્થાપન કામગીરી માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી આ આર્થિક સહાય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Relief for Tamil Nadu fishermen, as annual trawling ban to be lifted 14 days in advance on May 31.
31 મેથી 14 દિવસ પહેલા વાર્ષિક ટ્રાઉલિંગ પ્રતિબંધ ઉઠાવી લેતા તામિલનાડુના માછીમારોને રાહત મળી હતી.
Volunteer cadets under supervision of NCC officers and supervisors have mainly been deployed for queue and traffic management, distribution of relief material, medicines, food essentials commodities, packaging of food, data management and assistance to senior citizens.
NCC અધિકારીઓ અને સુપરવાઇઝરોની દેખરેખ હેઠળ સ્વયંસેવક કેડેટ્સને મુખ્યત્વે કતાર અને ટ્રાફિક વ્યવસ્થાપન, રાહત સામગ્રી, દવાઓ, આવશ્યક અન્ન સામગ્રીઓ, ખાદ્ય ચીજોના પેકેટ્સના વિતરણ, ડેટા મેનેજમેન્ટ અને વરિષ્ઠ નાગરિકોની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Rescue and relief teams of the Army and Navy along with ships and aircrafts of the Navy and Air Force have been put on standby.
સૈન્ય અને નૌસેના દ્વારા બચાવ અને રાહતની ટીમોને નૌસેના અને એરફોર્સના જહાજ અને વિમાનો સાથે પણ સ્ટેન્ડબાય સ્થિતિમાં રાખવામાં આવી છે.
With weavers and artisans across the state struggling to make ends meet, activists have raised the demand for government to come to their rescue and establish a Corona Relief Fund.
સમગ્ર રાજ્યમાં વણકરો અને કલાકારો પોતાનું ગુજરાન ચલાવવા મુશ્કેલી અનુભવી રહ્યાં હોવાથી કાર્યકર્તાઓએ સરકાર સમક્ષ તેમને રાહત પહોંચાડવા અને 'કોરોના રાહત નીધિ'ની સ્થાપના કરવા માંગણી કરી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading